હાર્દિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે નતાશાએ છોડી દીધું ઘર? દીકરા સાથે એરપોર્ટ પર જોવા મળી, સ્ટોરીમાં શેર કર્યા રડતા ઈમોજી.. જુઓ
નતાશાએ ઇન્સ્ટા પર બેગ સાથે સ્ટોરી પોસ્ટ કરી, રડવાનું, ફિલાઇટનું અને ઘરનું ઈમોજી પોસ્ટ કર્યું, થોડીવારમાં એરપોર્ટ પર થઇ સ્પોટ, જુઓ વીડિયો…