ખબર જાણવા જેવું

જાણો વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે ? હાલમાં આવેલા “તૌકતે (તાઉતે) “નો અર્થ શું થાય છે ?

ગુજરાતની  અંદર હાલ કમોસમી વરસાદ અને વાવાઝોડું ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાનું નામ “તૌકતે” જણાવવામાં આવ્યું છે, ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ વાવઝોડાનાં નામ કેવી રીતે આપવામાં આવતા હશે ? દેશમાં એક તરફ કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ વાવાઝોડું અત્યારે ગુજરાત અને દીવમાં જોવા મળી More..

જાણવા જેવું

આ 10 રીતે, જાહેરાત કર્તાઓ આપણને મૂર્ખ બનાવે છે અને આપણે મૂર્ખ બની પણ જઈએ છીએ

કરોડો કમાતા કંપની વાળા તમને આવી રીતે મૂર્ખ બનાવે છે, જુઓ જ્યારે ખાણી પીણી જાહેરાતોમાં દેખાય છે, ત્યારે મોઢામાં પાણી આવી જાય છે.આવો અદભૂત દેખાવ કે માણસ એકદમ લલચાયી જાય છે. જયારે એ જ વસ્તુ વાસ્તવિકતામાં જોઈએ ત્યારે તે લોકોની ભાવનાઓ સાથે રમાડવામાં આવે છે.મતલબ કે દૂરથી દેખાતા ઢોલ સુંદર જરૂર લાગતા હોય પરંતુ એ More..

જાણવા જેવું

કોરોના વેક્સિન લગાવ્યા પહેલા અને બાદમાં કેટલા દિવસ સુધી શરાબ અને સિગરેટથી દૂર રહેવું જોઇએ ?

કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. કોરોનાથી બચવા માટે હવે એકમાત્ર ઉપાય જ વેક્સિન છે. સરકારના નિર્દેશ અનુસાર 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. વેક્સિન બાદ હર્ડ ઈમ્યુનિટીનું લક્ષ્ય હાંસિલ કરી કોરોનાના ડેથ રેટને ઓછો More..

જાણવા જેવું

દુનિયાની સૌથી મોંઘી શાકભાજી ‘હોપ શુટ્સ’, 1 કિલોની કિંમતમાં ખરીદી શકો છો તમે આટલા તોલા સોનુ, જાણો

આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી “હોપ શુટ્સ”, જેને ખરીદવા માટે બેંકથી લેવી પડે શકે છે લોન ઘણીવાર આપણે બજારથી લીલા પત્તાં 10-20 કે 40 રૂપિયાના હિસાબથી લઇને આવીએ છીએ. લોકો તેમની પસંદ અનુસાર તેને ખરીદીને લાવે છે. લીલી શાકભાજીમાં ઘણા પોષક ત્તત્વો હોય છે. આમ તો શાકભાજીઓના ભાવ વધતા ઘટતા હે છે પરંતુ તેની More..

જાણવા જેવું

દુનિયાની પહેલી સોનાની બનેલી હોટલ, જાણો નામ, ભાડુ અને તે કયાં આવેલી છે

આ હોટલમાં એટલું સોનુ છે કે જો મળી જાય તો 10 વર્ષ સુધી કામ વગર આલીશાન જીવન ગુજારી શકો અત્યાર સુધી આપણે દુનિયાની ઘણી મોટી મોટી અને મોંઘી હોટલો વિશે સાંભળ્યુ હશે. આ લિસ્ટમાં ઘણી બધી હોટલો તો એવી છે કે જયાં જઇને આપણને રાજા-મહારાજાઓ જેવું ફિલ થાય છે. પરંતુ શું તમે જાણો છે કે, More..

જાણવા જેવું

પતિ-પત્નીએ નોકરી છોડી શરૂ કર્યો શેરડીના રસનો ધંધો, કમાણીને જાણીને થઇ જશો આશ્ચર્ય ચકિત

આજે અમે તમને એક એવા દંપતિની કહાની જણાવવા જઇ રહ્યા છીએ જેમણે શેરડીના રસનો સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. આ કહાની છે પૂણેમાં રહેનારા મિલિંદ અને કીર્તિ દતારની 1997થી લઇને 2010 સુધી લગભગ 13  વર્ષ IT ક્ષેત્રમાં કામ કર્યુ. મોટી મોટી ઓફિસોમાં કામ કરતા તે અને તેમના સહયોગી ઘણીવાર ચા-કોફી માટે કેફેમાં જતા હતા. જયાં ઘણી More..

જાણવા જેવું

આયુષ મંત્રાલયએ જણાવ્યા કોરોનાથી બચવાના ઉપાય, જાણો વિગત

કોરોનાથી બચાવ માટે હેલ્થ એક્સપર્ટ્સ બધાને કોવિડ-19 ઉપયુક્ત વ્યવહાર અપનાવવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત સંક્રમણથી બચવા અને ઇમ્યુનિટી વધારવા પર જોર આપવામાં આવે છે. (બધી તસવીરો પ્રતિકાત્મક છે) આયુષ મંત્રાલયે કોરોનાથી બચાવ માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરી શકે છે. આ ઉપાયોને આયુર્વેદમાં કારગર માનવામાં આવે છે. તો, ચાલો More..

જાણવા જેવું

પ્રાઇવેટ જેટ, પ્રાઇવેટ આઇલેન્ડ, લક્ઝુરિયસ ગાડીઓ, આટલા અરબનો માલિક છે બિલ ગેટ્સ, જીવે છે આવી આલીશના લાઈફ

દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ આજકાલ ખુબ જ ચર્ચામાં છે,. અને ચર્ચામાં રહેવાનું કારણ હલં જ તેની પત્ની મલિન્ડા સાથે લગ્નના 27 વર્ષ બાદ લીધેલા છૂટાછેડા છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ ઘણા વર્ષો સુધી દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ રહ્યા. આટલી મોટી સંપત્તિના માલિક હોવા છતાં પણ બાકી અરબપતિઓની તુલનામાં બિલ ગેટ્સનું જીવન ઓછા More..