બ્યૂટી ક્વીન ઉર્વશી રૌતેલા મુંબઈ એરપોર્ટ પર મળી જોવા, ફ્લોરલ ડ્રેસમાં લાગી રહી છે ખૂબ જ સુંદર, લુક જોઈ થઈ જશો તમે પણ દિવાના
વાત જ્યારે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવાની હોય ત્યારે બૉલીવુડની એક અભિનેત્રીનું નામ ચોક્કસથી ટોપમાં આવે છે અને તે અભિનેત્રી છે ઉર્વશી રૌતેલા.…