જાન આવતા જ ફોર્મમાં આવી ગઇ દુલ્હન અને બધા જાનૈયાની સામે કરી દીધા એવા એવા ઇશારા કે બધા બૂમો પાડવા લાગી ગયા- જુઓ વીડિયો

કન્યાએ બાલ્કનીમાંથી સરઘસ જોઈને થઈ ગઈ બેકાબૂ, વરરાજાને જોતા જ કરવા લાગી આવા ઈશારા

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. સોશિયલ મીડિયા પર રોજ રોજ હજારો-લાખો વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પ્રાણીઓના અનોખા વીડિયો અને લગ્નના વીડિયો લોકોનું દિલ જીતી લેતા હોય છે. સોશિયલ મીડિયા પર જીજા-સાળી, દિયર-ભાભી અને દુલ્હા-દુલ્હનના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં દુલ્હા-દુલ્હનનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખરેખર જોરદાર છે.

આ વિડીયો દુલ્હન સાથે સંબંધિત છે જે વરરાજાને જોતા જ એવા એવા ઇશારા કરે છે કે જાનૈયા બૂમો પાડવાનું શરૂ કરી દે છે. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં હજારો-લાખો વખત જોવામાં આવ્યો છે અને 20 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. જાનૈયાઓની સામે દુલ્હન ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે અને વરારાજાને ફ્લાઈંગ કિસ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં દુલ્હન ઉપર ઉભી છે અને વરરાજા બાઇક પર બેઠો છે દુલ્હન પોતાના વરને બોલાવે છે અને તેને ફ્લાઈંગ કિસ આપે છે અને આ જોઈને વર પણ તેને ઈશારો કરે છે. પછી ત્યાં હાજર લોકો આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને વિચારે છે કે દુલ્હન બધાની સામે શરમાયા વિના આવું કેવી રીતે કરી શકે. પછી કન્યા ઘરની અંદર જાય છે.

દુલ્હા અને દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર witty_wedding નામના પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે, લોકો આ વીડિયો પર ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

Shah Jina