આ કન્યાને જોઈને તમારા હોશ પણ ઉડી જશે, પહેલા ઉઠાવી બંદૂક અને પછી મહેમાનોની સામે જ ધડાધડ…. જુઓ દિલ ધડક વીડિયો

કન્યા અને વરરાજા લગ્નના દિવસે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે વરરાજા વરઘોડામાં ધૂમ મચાવવા માટે નાચતો જોવા મળે છે, ત્યારે દુલ્હન પણ ભવ્ય એન્ટ્રી લઈને લોકોને આશ્ચર્યચકિત કરે છે. વર-કન્યાનો સ્વેગ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ ચોંકી જાય છે. આજકાલ થતા લગ્નો પણ ચર્ચામાં રહે છે.કન્યાઓ અવનવા પ્રયોગો કરે છે.

ત્યારે હાલમાં એક કન્યાએ એવું ચોંકાવનારું કામ કર્યું કે જેને જોઈને ભલભલાની હવા નીકળી ગઈ. લગ્નમાં તમે હંમેશા કન્યાને સ્ટેજ પર શાંતિથી બેઠેલી જોઈ હશે, પરંતુ આજના યુગમાં દુલ્હનનો વ્યવહાર અનેક ગણો બદલાઈ ગયો છે. તમે તેને જલ્દી માથું ઝુકાવતાં નહિ જોવો, તે પણ વરરાજાની જેમ હસતા અને મસ્તી કરતી જોવા મળશે.

જો કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લગ્ન પહેલા જ દુલ્હને બંદૂક ઉંચી કરીને હવામાં ફાયરિંગ કરીને લોકોને હેરાન કરી દીધા હતા. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન પોતાની વરમાળા પછી ખુલ્લા મેદાનમાં આવે છે અને પછી હાથમાં બંદૂક લઈને હવામાં ફાયરિંગ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepesh Thakur (@deepesh966)

તે ડર્યા વગર સતત ફાયરિંગ કરી રહી છે. દુલ્હનનું વર્ચસ્વ જોયા પછી તમારા પણ હોશ ઉડી જશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ ચોંકાવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર deepesh966 નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. જોકે ગુજ્જુરોક્સ આવા વીડિયોનું સમર્થન નથી કરતું.

Niraj Patel