રીલના ચક્કરમાં ટ્રેન આગળ સૂઇ ગયો 15 વર્ષનો છોકરો, ધડધડ કરીને નીકળી ટ્રેન અને પછી…જુઓ તસવીરો

લોકો ફેમસ થવા માટે શું-શું કરે છે, આજકાલ રીલ પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે તો લોકો પોતાની સાથે સાથે બીજાના પણ જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે ક્યારેક એવા કામ કરે છે જેનાથી લોકોનું કાળજુ મોં સુધી આવી જાય છે.આવું જ કંઇક જોવા મળ્યુ એક વાયરલ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં 15 વર્ષના છોકરાએ રીલ બનાવવા માટે એવું જીવલેણ પગલું ભર્યું કે કોઈ તેની નકલ કરવાનું સપનામાં પણ વિચારે… વીડિયોમાં જોઇ શકાય છે કે લગભગ 15 વર્ષનો એક છોકરો રેલ્વે ટ્રેક પાસે ઉભો છે અને પછી તે અચાનક રેલ્વે ટ્રેક પર જાય છે અને વચ્ચે સૂઈ જાય છે.

અહીં સુધી તો તમને બધું બરાબર લાગશે, પરંતુ પછી જ્યારે એક હાઇ સ્પીડ ટ્રેન ટ્રેક પર આવે છે અને છોકરા પરથી પસાર થાય છે ત્યારે છોકરો પાટા પર શાંતિથી સૂઈ રહે છે. આ વીડિયો ત્યાં ઉભેલા તેના મિત્રએ કેમેરામાં કેદ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થતાં જ સનસનાટી મચી ગઈ. આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ લોકો કહે છે કે આ વીડિયો બિહારનો છે.

 

View this post on Instagram

 

A post shared by Deepak Raj (@mr_deepak_raj_135dk)

Previous Article

રણબીર કપૂર સાથે પડદા પર ઇશ્ક ફરમાવી ચૂકેલી 40 વર્ષની આ હિરોઇને શેર કરી એવી તસવીરો કે નિહારતા રહી ગયા લોકો

Next Article

ગોવામાં પેરાગ્લાઇડિંગ દરમિયાન દર્દનાક અકસ્માત, રસ્સી તૂટવાને કારણે જમીન પર પટકાયા યુવતિ અને ઓપરેટર- થયુ દર્દનાક મોત...જુઓ

error: Protected Content!