ખાલી શર્ટ પહેરીને મલાઈકા કરાવ્યું એવું ફોટોશૂટ કે લોકો જોતા જ રહી ગયા, જુઓ તમે પણ વાયરલ તસવીરો

ઉફ્ફ્ફ મલાઈકા ભાભીએ ફક્ત શર્ટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, 7 તસવીરો જોઈને દંગ રહી જશો

પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેના ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. તેનો જિમ લુક સોશિયલ મીડિયામાં પણ છવાયેલો રહે છે. મલાઈકાની એક અદા પોતાના કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર પણ હંમેશા તૈયાર રહેતા હોય છે.

ત્યારે હાલ મલાઈકનો જિમ લુક નહિ પરંતુ બીજો એક લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. મલાઈકા આ દરમિયાન માત્ર શર્ટ પહેરીને જોવા મળી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં મલાઈકાનો શાનદાર અંદાજ જોવા  મળી રહ્યો છે. ફિટનેસ ક્વિન મલાઈકા પોતાના એક અલગ લુકના કારણે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

મલાઈકાએ માત્ર શર્ટ ની અંદર જે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. તેનો આ હોટ અંદાજ જોઈને ચાહકો પણ પાગલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાએ માત્ર સફેદ શર્ટ  પહેર્યું છે અને પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તેને સફેદ કલરના સ્નીકર્સ કેરી કર્યા છે. જેની તસવીરો હાલ ઇન્ટરનેટ ઉપર છવાયેલી છે.  સાથે મલાઈકાએ કેપશનમાં જણાવ્યું છે કે આ તસવીરો તેની બહેન અમૃતા અરોરાએ ક્લિક કરી છે.

Niraj Patel