અરરરર મેકઅપ વિના કંઈક આવી દેખાય છે આ 10 અભિનેત્રી, નવાઈ લાગશે નવાઈ…

મેકઅપ વિના આવી લાગે છે પ્રિયંકા ચોપડાથી લઈને દીપિકા પાદુકોણ સુધી કોઈના ચહેરાનો ઉડ્યો રંગ તો કોઈ લાગે છે હોટ

બોલીવુડની અભિનેત્રીઓ તેમની સુંદરતાથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. આ અભિનેત્રીઓ દરેક ડ્રેસમાં હોટ દેખાતી હોય છે. તેઓ તેમના ડ્રેસ, ફૂટવેર અને મેકઅપથી લુકને પરફેક્ટ બનાવે છે.

24 કલાક લાઇટ અને કેમેરાની વચ્ચે રહેવાવાળી આ અભિનેત્રીઓ જ્યારે તે મેકઅપ હટાવે છે ત્યારે તે એક સામાન્ય છોકરી જેવી લાગે છે. આજે અમે તમને મેકઅપ વગર તમારી પસંદની અભિનેત્રીઓનો લુક બતાવવા જઈ રહ્યા છીએ.

1.કરીના કપૂર ખાન: બેબો આજકાલ પતિ સૈફ સાથે તેના ઘરે જ રહે છે. આ દરમિયાન કરીના આમિરની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માટે પણ ચર્ચામાં છે. વગર મેકઅપે કરિના કંઈક આવી જ દેખાય છે.

2. માધુરી દીક્ષિત:  બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત કરોડો દિલો પર રાજ કરે છે. માધુરી જે પણ પહેરે છે એમાં જ એ હોટ લાગતી હોય છે. જો કે, મેકઅપ વિના માધુરી કંઈક આવી દેખાય છે.

3.શિલ્પા શેટ્ટી: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ઉંમરના 45 મા તબક્કે પહોંચ્યા પછી પણ અત્યંત ફિટ છે. જોકે, મેકઅપ કર્યા વિના વધારે બદલાયી હોય તેવું લાગતું નથી.

4.મલાઈકા અરોરા: મલાઇકા અરોરા હંમેશાં તેના ઇન્સ્ટાગ્રામ પર મેકઅપની પોસ્ટ્સ શેર કરતી હોય છે, જેમાં તે ખૂબ સુંદર પણ જોવા મળી રહી છે. જો કે આ મલાઇકાનો વગર મેક અપનો લૂક છે.

5.પ્રિયંકા ચોપડા: બોલીવુડની દેશી ગર્લ આજકાલ તેના સાસરામાં છે. તે યુએસમાં નિક જોનસ સાથે સમય વિતાવી રહી છે. મેકઅપ વિના કંઈક આવી દેખાય છે પ્રિયંકા ચોપડા.

6.કેટરિના કૈફ: બાર્બી ગર્લ કેટરિના કૈફનો વગર મેકઅપ લુક પણ જોઈ લો. કેટરિના વિદેશી છે. કેટરીના મેકઅપ વિના પણ ખૂબ સુંદર લાગી રહી છે.

7.રેખા: ઉંમરના 66 મા તબક્કે પહોંચેલી રેખાની સુંદરતાની આજ પણ દીવાની છે દુનિયા. રેખા જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તે મેકઅપ કરીને જ નીકળે છે. મેકઅપ વગર કંઈક આવી દેખાય છે રેખા.

8.એશ્વર્યા રાય: સુંદર અદાકારા એશ્વર્યાને તમે મેકઅપ વિના ભાગ્યે જ જોઇ હશે. અમે મેકઅપ વગર એશ્વર્યાના લુકની તસવીર લઈને આવ્યા છીએ.

9.દીપિકા પાદુકોણ: હવે બોલીવુડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણને મળો. મેકઅપ વિના દીપિકા કંઈક આવી દેખાય છે.

10.આલિયા ભટ્ટ: ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર અને બ્રહ્માસ્ત્રને લઈને આલિયા ભટ્ટ ભારે ચર્ચામાં છે. મેકઅપ વિના કંઈક આવી દેખાય છે આલિયા ભટ્ટ.

Patel Meet