...
   

ચાલુ બુલેટ ઉપર આ કપલ કરી રહ્યું હતું એવું ગંદુ કામ કે જોઈને ગામના લોકોનો ગયો પિત્તો, અને પછી કર્યું એવું કે..

લાખો રૂપિયાના બુલેટ પર છોકરા છોકરી તમામ હદ પાર કરીને કિસ, અચાનક આવી ગયા ગામવાસીઓ અને…

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં નામના મેળવવા માટે એવી એવી હરકતો કરતા હોય છે કે જોઈને પણ ઘણા લોકો શરમાઈ જાય. કારણ કે આજે બધાને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા છે અને દુનિયાથી કઈ હટકે કરી અને આગવું નામ બનાવવું છે. પરંતુ ઘણીવાર આમ કરવું મુશ્કેલી ભર્યું પણ સાબિત થઇ શકે છે. આવું જ એક કપલ સાથે પણ થયેલું જોવા મળ્યું છે.

બિહારના ગયાની અંદર એક જોડાનો રોયલ ઈનફિલ્ડ ઉપર સવારી કરી અને એક બીજાને ચુંબન કરતી ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ. ગામના લોકોએ જ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, જેના બાદ ઘણા લોકો આ ઘટનાને વખોડી પણ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોને જોઈને પહેલા તો એમ લાગી રહ્યું છે કે આ કોઈ ફિલ્મનું સીન છે. એક રીતે આ કબીર સિંહ ફિલ્મના એક સીન જેવું દેખાઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં એક યુવક અને યુવતી બાઈક ઉપર કિસ કરી રહ્યા છે. યુવતી બાઈકની આગળની બાજુએ ચલાવનાર તરફ બેઠી છે અને બંને ચાલુ બાઇકે જ હોઠ ઉપર ચુંબન કરી રહ્યા છે.

આ યુવક અને યુવતીની હરકત જોઈને ગામના લોકો પણ ખુબ જ ગુસ્સે થયા હતા, અને તેમને બાઈક લઈને ઉભા રાખ્યા હતા. જેના બાદ યુવતી એમ પણ ખેતી જોવા મળી રહી હતી કે હવે અમે એવું નહિ કરીએ અને પાછા પણ નહીં આવીએ. પરંતુ ત્યાં ઉભેલા લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા.

આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેના વિશેની જાણકારી હજુ સુધી નથી મળી રહી, છતાં પણ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા યુઝર્સ પણ આ કપલની આલોચના કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગામડાની અંદર યુવક યુવતીનું આમ કરવું સોશિયલ મીડિયામાં પણ યુઝર્સને પસંદ નથી આવી રહ્યું.

Niraj Patel