અભિનેત્રી ભૂમિ પેડનેકરે લહેંગામાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જુઓ ખૂબસુરત અને ગ્લેમરસ તસવીરો

અક્ષય કુમારની આ સંસ્કારી અભિનેત્રીએ કરાવ્યું ગજબનું ફોટોશૂટ, 7 તસવીરો જોતા જ કહેશો ઓહો શું ફિગર છે

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે હાલમાં જ બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. ભૂમિ પેડનેકરે પહેલા જ તેના અભિનયના દમ પર ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. તેની સ્ટાઇલ પણ ચાહકોને પસંદ આવે છે.

હાલમાં જ ભૂમિની ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. ભૂમિની તસવીરોની વાત કરીએ તો, તેણે  ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો ડ્રેસ પહેર્યો છે.

ભૂમિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. ભૂમિએ લાઇટ પિંક, પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં તેની સાથે તેની બહેન સમીક્ષા પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિ અને સમીક્ષાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બંને આ લુકમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. ચાહકો પણ આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિએ આ લુકને કમ્પલિટ કરવા માટે મિનિમલ મેકઅપની સાથે સાથે વાળમાં કર્લ કર્યા છે અને પિચ કલરની લિપસ્ટિક લગાવી છે. તેણે આ સાથે જ ચોકર જવેલરી કેરી કરી છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે ચાહકો તેના ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે. આ પહેલા પણ તે ઘણીવાર ચર્ચામાં રહી છે.

ભૂમિના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની આગામી ફિલ્મ “બધાઇ દો” છે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે, ભૂમિ સતત ઘણી ફિલ્મો કરી છે. હાલમાં જ તેની ફિલ્મ “દુર્ગામતી” રીલિઝ થઇ હતી. હવે તે આગામી ફિલ્મ “બધાઇ દો” છે.

ભૂમિએ આ પહેલા “દમ લગા કે હઇશા”, “ટોયલેટ એક પ્રેમ કથા”, “શુભ મંગલ સાવધાન” અને “સાંડ કી આંખ” જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

Shah Jina