ટીવીની સીધી સંસ્કારી હિરોઈને બિકિનીમાં દેખાડ્યું ભરાવદાર મોટું ફિગર, જોઈને બેહોશ થઇ જશો, જુઓ તસવીરો

ટીવીથી બોલિવૂડ સુધી પોતાનું એક્ટિંગ કૌશલ્ય અને ખૂબસુરતી બતાવનાર અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રી તેના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. હાલમાં જ તેણે પોતાના વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

અવનીત કૌરે તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી ફરી એકવાર ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. આ તસવીરોમાં અવનીત ફ્લોરલ બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળે છે. વાદળી સમુદ્ર, સ્વચ્છ વાદળી આકાશ, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.

ચાહકો અવનીતની આ તસવીરો પર દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેની હોટનેસના વખાણ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ લખ્યું કે અવનીતે તેની સ્ટાઈલ અને ગ્લેમરથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ. અવનીત કૌર તેની બોલ્ડ અને સ્ટાઇલિશ તસવીરો માટે જાણીતી છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.

ચાહકોને તેનો દરેક લુક પસંદ છે અને તેની આ નવી તસવીરો પણ વાયરલ થઈ રહી છે. અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે અવનીતે બિકિનીમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ સ્વિમિંગ પૂલ પાસે બ્લુ ફ્લોરલ બિકીનીમાં પોઝ આપી રહી છે અને પોતાના લુકથી ચાહકોના હોંશ ઉડાવી રહી છે. એક-બે તસવીરોમાં તો અવનીત મિરર સેલ્ફી લેતી અને તેના મિડ્રિફને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે અવનીત કૌરે લખ્યુ- ‘માય ટ્રોપિકલ ગેટવેનું પોસ્ટકાર્ડ.’

જણાવી દઇએ કે, અવનીત કૌર એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જેનો અંદાજ તેના 30 મિલિયનથી પણ વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પરથી લગાવી શકાય છે. હાલમાં અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં આવી ગઇ હતી,જ્યારે તે હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ સાથે જોવા મળી. ટોમ ક્રુઝ સાથે તસવીરો શેર કરતા તેણે એ પણ જણાવ્યું કે આ ફોટો મિશન ઈમ્પોસિબલના સેટ પર લેવામાં આવ્યો છે, જેના કારણે આ ફોટો વાયરલ થઈ ગયો.

અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી, આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પાર્ટિસિપન્ટ તરીકે જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી. વર્ષ 2013માં અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી.

અવનીતે 400થી વધુ ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે અવનીત કૌરે પણ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તે ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સાથે જોવા મળી હતી.અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતી અપડેટ્સ શેર પણ કરતી રહે છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ પણ મજબૂત છે.

Previous Article

મલાઇકા અરોરાનો બોસ લેડી લુક; ઉપર ન દેખાવાનું દેખાયું; ડીપનેક કોર્સેટ જંપસૂટ સાથે બ્લેઝરમાં કર્યુ રેમ્પ વોક

Next Article

જો જો ધક્કે ન ચઢતા..આરબીઆઈએ અમદાવાદની આ બેન્કનું લાઈસન્સ કરી દીધું રદ, જાણો ગ્રાહકોના પૈસાનું શું

error: Protected Content!