...
   

‘સાડી ઉતારી દે અને દારૂ પી’, ભર પાર્ટીમાં અભિનેત્રીએ પ્રોડ્યુસરને કાનની નીચે જોરદાર…જાણો વિગત

ફરાહે લગ્ન માટે ફિલ્મની દુનિયા છોડી દીધી, 5 વર્ષમાં થઈ ગયા છૂટાછેડા !

બોલીવુડ અભિનેત્રી ફરાહ નાઝે 90 ના દાયકામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ‘નસીબ અપના અપના’,મરતે દમ તક’, ‘ઘર-ઘર કી કહાની’, ‘લવ 86’ અને ‘હલચલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું …

80 અને 90 ના દાયકામાં તેની સુંદરતા અને અભિનયથી બોલીવુડ પર રાજ કરનારી હિરોઇન ફરાહ નાઝે ઘણી હિટ ફિલ્મો આપી, પરંતુ લગ્ન કર્યા પછી અચાનક ગાયબ થઈ ગઈ. આજે ફરાહનો જન્મદિવસ છે, આ વિશેષ પ્રસંગે અમે તમને જણાવીશું કે, ફરાહ ક્યાં છે અને આ દિવસોમાં તે શું કરી રહી છે.

1988માં, ડિરેક્ટર જે. પી.દત્તાની એક ફિલ્મ આવી હતી જેનું નામ ‘યતીમ’ હતું.આ ફિલ્મમાં સની દેઓલ અને ફરાહ નાઝ મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ફરાહ તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તે રેસલર દારા સિંહના પુત્ર બિંદુ દારા સિંહને મળી હતી.થોડી મીટિંગ્સ પછી, ફરાહ અને બિંદુએ લગ્ન કરવાનું નક્કી કર્યું,ફરાહ મુસ્લિમ પરિવારમાંથી હતી અને બિંદુ હિન્દુ છે. બંનેએ 1996 માં પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં.

જ્યારે ફરાહના લગ્ન થયા, તે સમયે બિંદુ તેની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હતો. તેમના લગ્નના થોડા દિવસો પછી જ તેમનો સંબંધ તૂટી ગયો અને 7 વર્ષ પછી તેઓએ છૂટાછેડા લીધા.આ ફિલ્મ સુપરહિટ હતી, જેની ખુશીમાં એક સફળ પાર્ટી રાખવામાં આવી હતી. જ્યાં ફિલ્મી ઉદ્યોગની અનેક હસ્તીઓ પહોંચી હતી.

આ પાર્ટીમાં જે. પી.દત્તાના ખાસ મિત્ર અને નિર્માતા ફારૂક નડિયાદવાલા પણ હાજર હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફારૂખ નડિયાદવાલાએ થોડો દારૂ પીધો હતો. ફરહાને જોતાં જ, ફારુખ તેને દારૂ પીવાની ઓફર કરવાનો ઇનકાર કરી દીધો, જે ફારુખને પસંદ આવ્યું નહિ.

ફરહા નાઝનો ઇનકાર હોવા છતાં ફારૂક તેને પીવા માટે કહેતો રહ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરહા એ ફારૂક નડિયાદવાલાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફારૂક તેના વારંવારના ઇનકારથી અપમાનિત થઇ રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરહાના વારંવાર ના પાડવા પછી, ફારુખે ફરહા તેને કહ્યું હતું કે “જો તમે સાડીના કારણે પીતા નથી, તો સાડી ઉતારો”.આ સાંભળીને ફરહા એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે ફારુખના મોં પર જોરથી લાફો મારી દીધો અને તરત જ પાર્ટી છોડીને જતી રહી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ઘણા પત્રકારો પણ પાર્ટીમાં હાજર હતા, એટલે જ બીજા દિવસે સવારે અખબારોમાં આ સમાચાર આવી ગયા જો કે આ ઘટનાના થોડા મહિના પછી, ફરાહ નાઝે તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે – ‘મેં ફારુખને થપ્પડ માર્યો ન હોતો, પરંતુ માત્ર ગુસ્સો આવ્યો. ફારુખે પણ માફી માંગી, તે વાત પૂરી થઈ ગઈ.

ફરાહની નાની બહેન તબ્બુ પણ બોલિવૂડની પ્રખ્યાત હિરોઇન છે. તેની માતા એક શિક્ષક હતી. એકવાર સદાબહાર અભિનેતા દેવાનંદએ અભિનેત્રી શબાના આઝમીના ઘરે ફરાહને જોઈ અને તેને ફિલ્મમાં ભૂમિકા નિભાવવાનું કહ્યું, પરંતુ ફરાહની માતાએ ના પાડી.

Patel Meet