અલ્પા પટેલના હાથમાં સજી સાજનની મહેંદી, હલ્દી સેરેમનીની તસવીરો જોતા જ રહી જશો, ચહેરા પર જોવા મળ્યો ગજબનો ગ્લો

હાલ ઠેર ઠેર લગ્નનો માહોલ  ચાલી રહ્યો છે, સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ આ સમયે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાયા, તેમને ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા.  ઉદય ગજેરાના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આપણા ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ખાસ કરીને ગુજરાતની તો વાત જ નીરાળી છે. આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે અલ્પા પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી.

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલના ઘરે આજે રુડી જાન આવી પહોંચી છે અને તેમના ઘરે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠી છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

17 ફેબ્રુઆરીના રોજ ઉદય ગજેરા અને અલ્પા પટેલના લગ્ન થઇ ગયા છે. અલ્પા પટેલના ઘરે ગઈકાલે રુડી જાન આવી પહોંચી છે અને તેમના ઘરે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠી છે. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી.

સુરતમાંથી ફક્ત 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. ગુજરાતમાં ફેમસ લોકગાયિકા અલ્પા પટેલે તેના જીવનસાથીની પસંદગી કરી લીધી છે અને હવે તે જીવનસાથીની સાથે સાત ફેરા લીધે લીધા છે.

અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

લોક ગાયિકા અલ્પા પટેલના લગ્નની સંગીત સંધ્યાની પણ કેટલીક તસવીરો સામે આવી, જેમાં ગાયક દેવાયત ખવાડ જોવા મળી રહ્યા છે. તેમને પોતાના અવાજથી અલ્પા પટેલના લગ્નની ગરબા નાઈટને રંગીન બનાવી હતી. આ ઉપરાંત ગરબામાં દેવાયત અલ્પા પટેલ સાથે ગરબા રમતા પણ જોવા મળી રહ્યા છે.

તો સોશિયલ મીડિયામાં અલ્પા પટેલના ભરથાર ઉદય ગજેરાની તસવીરો પણ સામે આવી હતી. જેમાં તેમના ઘરે લગ્નના પ્રસંગની ઝાંખી પણ જોવા મળી રહી હતી. ઉદય ગજેરાને પીઠી ચોળાતા પણ તસ્વીરોમાં જોવા મળી રહ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

ત્યારે હાલ ગુજરાતમાંથી પણ એક ખુશખબરી આવી રહી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલના ઘરે આજે રુડી જાન આવી પહોંચી છે અને તેમના ઘરે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠી છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો સામે એવી છે. અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

અલ્પાબેનના લગ્નમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પણ હાજરી આપી હતી, જેની પણ ઘણી તસવીરો સામે આવી છે. અલ્પાબેનના લગ્નમાં સાઈરામ દવે, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી તેમજ જીગ્નેશ કવિરાજ જેવા દિગ્ગજો જોવા મળે છે. તેમને પણ અલ્પાબેનને મંગળ દામ્પત્ય જીવનના આશીવાર્દ પાઠવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાંથી ફક્ત 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે.

અલ્પા પટેલ અને ઉદય ગજેરાના સગાઈની પણ કેટલીક તસવીરો બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી અને તેમના ચાહકોએ તેમને સગાઈની ખુબ જ શુભકામનાઓ પણ આપી હતી

Parag Patidar