ઓરેન્જ ટાઇટ ડ્રેસમાં એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ મચાવી તબાહી, ઉપરનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે, જુઓ તસવીરો

ભોજપુરી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ આકાંક્ષા પુરીની ફિટનેસ અને હોટનેસ વિશે વારંવાર ચર્ચાઓ થતી રહે છે. પવન સિંહ અને ખેસારી લાલ યાદવ જેવા ભોજપુરી સ્ટાર્સ સાથેના તેમના સુપરહિટ ગીતો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે.ટીવી અને મોડેલિંગની દુનિયા છોડી ભોજપુરી સિનેમામાં પગ મૂકનારી આકાંક્ષા પુરી અવાર નવાર સમાચારમાં રહે છે.

આકાંક્ષા પુરીની હોટનેસની ચર્ચા ત્યારે વધુ વધી ગઈ જ્યારે તે પવન સિંહ અને ખેસારી લાલ યાદવ સાથે એક ભોજપુરી ગીતમાં જોવા મળી. જેનું નામ હતુ ‘લટક જઇબ’.. આ ગીતની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ હતી. આ ગીત ઘમુ વાયરલ થયું અને આકાંક્ષાની ફેન ફોલોઈંગ વધુ મજબૂત બની. આ ઉપરાંત, પવન સિંહ સાથેનું આકાંક્ષા પુરીનું ગીત ‘તુઝે ના દેખું તો ચેઈન’ પણ ખૂબ જ હિટ રહ્યું હતુ.

ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં આ જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રીની સુંદરતા અને ફિટનેસ ઉપરાંત, તેનો ડાંસ અને અભિનય પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. આકાંક્ષાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આકાંક્ષાએ બોલ્ડ ઓરેન્જ ડ્રેસ પહેર્યો છે અને તેનો સ્ટાઇલિશ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. કેટલાક તો તેને ગ્લેમ ક્વીન કહી રહ્યા છે.

આકાંક્ષા પુરી ફક્ત ભોજપુરી ફિલ્મો સુધી મર્યાદિત નથી, પરંતુ તેણે બોલિવૂડ અને ટીવીમાં પણ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. બિગ બોસ ઓટીટી અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી આકાંક્ષા તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. આ ફોટાઓને હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ મળી ચૂક્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેનું ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Previous Article

58 વર્ષની હસીના, બોલ્ડનેસમાં 20-25 વર્ષની એક્ટ્રેસેસને પણ આપે છે માત, કરી ચૂકી છે 50થી પણ વધુ ફિલ્મોમાં કામ- 16600 કરોડની છે માલકિન

Next Article

દીકરી સામે માતાને કિસ કરી ભાગ્યો મોપેડ સવાર, પોલિસે શીખવ્યો એવો સબક કે...જિંદગી ભર યાદ રહેશે

error: Protected Content!