સાઉથ અને બોલિવૂડની બ્યુટી ક્વીન તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રોફેશનલ લાઇફની સાથે સાથે તમન્ના તેની પર્સનલ લાઇફને લઇને પણ હેડલાઇન્સમાં રહે છે. તમન્ના અને વિજય વર્માનું થોડા સમય પહેલા બ્રેકઅપ થઇ ગયુ છે. બંને સ્ટાર્સના રિલેશનશિપ એ સોશિયલ મીડિયામાં ખૂબ લાઇમલાઇટ લૂંટી, જો કે જ્યારે તેમનું બ્રેકઅપ થયુ ત્યારે બંનેના ચાહકો શોક થઇ ગયા હતા.

તાજેતરમાં, તમન્ના ભાટિયાના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી છે. આ લુકનો તમન્નાએ એક વીડિયો પણ શેર કર્યો હતો.

આ હોટ તસવીરો અને વીડિયોમાં તમન્ના ભાટિયા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે, ગ્લોઇંગ મેકઅપ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે એક પછી એક સેક્સી પોઝ આપી રહી છે.

તમન્ના ભાટિયાની નેટ વર્ષ વિશે વાત કરીએ તો, અત્યાર સુધી ઘણા અહેવાલોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમન્ના ભાટિયાની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે તે એક ફિલ્મ માટે ચારથી પાંચ કરોડ રૂપિયા લે છે.
View this post on Instagram