રોજ રોજ બોલ્ડનેસની બધી હદો પાર કરે છે આ હસીના, નવો લુક સામે આવતા જ આવી ટ્રોલર્સના નિશાના પર

રોજ રોજ બોલ્ડનેસની બધી હદો પાર કરે છે કંગના, આ વખતે તો બધી જ શરમ છોડીને ન દેખાવાનું દેખાડ્યું, જુઓ

એક્ટ્રેસ કંગના શર્માની ખૂબસુરતી પર તો આખું ઇન્ટરનેટ મદહોંશ છે. તેના ચાહકોને હસીનાના શરીરને ખુલ્લા કપડાંમાં જોવાનું ખૂબ ગમે છે. હોટ અને સેક્સી કંગના શર્માની માત્ર એક ઝલક ચાહકોનો ઉત્સાહ વધારી દે છે. તેના મોટાભાગના આઉટફિટ્સ ડીપનેક હોય છે. કંગનાના ચાહકો તેના સુંદર લુક અને અદભુત ફિગરથી પ્રભાવિત થાય છે.

કંગનાના અવાર નવાર અનેક વીડિયો સામે આવે છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળે છે. ત્યારે હાલમાં આ હસીનાનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ચાહકો વચ્ચે સનસની ફેલાવી રહ્યો છે. સોમવારે રાત્રે કંગના મુંબઈમાં સ્પોટ થઇ હતી. હસીનાને જોતાની સાથે જ પેપરાજીના કેમેરા તેની તરફ વળી ગયા અને કંગનાની ઝલક કેદ કરવા માટે પેપરાજીઓમાં હોડ લાગી.

કંગના ઘેરા વાદળી રંગના ચમકતા ડ્રેસમાં જોવા મળી હતી. કંગનાનો આ આઉટફિટ ખૂબ જ ડિપનેક અને રિવીલિંગ હતો. આ લુકમાં તેના ક્લીવેજ ખૂબ જ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. કેમેરાનું ફોકસ પણ તેની ડીપનેક ડિટેલિંગ પર હતુ. આ લુકમાં કંગના પોતાની કમર ફ્લોન્ટ કરી રહી હતી. આ લુક સાથે તેણે ઘેરા વાદળી રંગની લિપસ્ટિક કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

જ્યાં ચાહકો કંગનાના વખાણ કરતા જોવા મળ્યા ત્યાં નેટીઝન્સનો એક વર્ગ કંગનાની ટીકા કરતો પણ જોવા મળ્યો. તેની લિપસ્ટિકના રંગથી લઈને તેના ખુલ્લા કપડાં સુધીની દરેક વસ્તુની મજાક ઉડાવવામાં આવી. કોઈએ કહ્યું, ‘કેમેરામેનનું ધ્યાન કંગનાની છાતી પર છે.’ તો કોઈએ કહ્યું, ‘ભારતીય સંસ્કૃતિનો પતન’. કેટલાક લોકોએ ‘ઘૃણાસ્પદ’ અને ‘વિચિત્ર’ ટિપ્પણી કરી.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

Previous Article

ડીપ નેક બ્લેક એન્ડ વ્હાઇટ કોર્સેટ ટોપમાં તમન્ના ભાટિયાએ લગાવી આગ, વાયરલ થયા હોટ PHOTOS

Next Article

ઘરમાં ખત્મ થઇ ગયુ હતુ રાશન, આયુષ્માન ખુરાનાની વાત સાંભળી રડી પડી હતી તાહિરા, કહ્યુ- બેંક બેલેન્સ ઝીરો હતુ...

error: Unable To Copy Protected Content!