એરપોર્ટ પર માતા સાથે સ્પોટ થઇ આરાધ્યા બચ્ચન, પ્રેગ્નેંસીને લઇને યઝર્સે પૂછ્યા સવાલ- જુઓ બ્યુટીફૂલ તસવીરો

47 વર્ષે ગર્ભવતી થઇ એશ્વર્યા? જંપસુટમાં પ્રેમાળ લાગી બચ્ચન પરિવારની લાડલી- જુઓ

બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન શુક્રવારે મધ્ય પ્રદેશના ઓરછા પહોંચી હતી. એશ્વર્યા સાથે તેની દીકરી આરાધ્યા પણ હાજર હતી. એશ્વર્યા અને આરાધ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જયાં યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એશ્વર્યા સાથે એરપોર્ટ પર આરાધ્યા ખૂબ જ ક્યુટ સ્ટાઇલમાં જવા મળી હતી. આરાધ્યાની હાઇટ તેના પિતા અભિષેક બચ્ચન પર જઇ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરોમાં આરાધ્યા એશ્વર્યાના ખભા સુધી પહોંચેલી જોવા મળી રહી છે. પેપરાજી દ્વારા ક્લિક કરવામાં આવેલ તસવીરમાં તેની હાઇટ સ્પષ્ટ નોટિસ કરવામાં આવે છે.

આરાધ્યાને બ્લુ કલરના ફ્લોરેલ પ્રિંટ જંપસુટમાં સ્પોટ કરવામાં આવી હતી. ફૂલોના પ્રિંટવાળા આ આઉટફિચટ સાથે ડેનિમની ફિટિડ જેકેટ આરાધ્યાએ મેચ કરી હતી. જે સ્ટાઇલ કોશન્ટ વધારતી નજર આવી. આ કપડા સાથે ક્યુટ મિસ બચ્ચને પિંક કલરનુ શોલ્ડર બેગ કેરી કર્યુ હતુ. વાળને કોમ્બો કરતા આરાધ્યાએ હેરબેન્ડ લગાવ્યુ હતુ.

એશ્વર્યા રાયે તેના માટે ઓલ બ્લેક આઉટફિટ પસંદ કર્યો હતો. તેણે બ્લેક ટ્રાઉઝર, ટોપ અને તેના ઉપર ટ્રેંચ કોટ સ્ટાઇલ જેકેટ કેરી કર્યુ હતુ. આ કપડા સાથે અદાકારાએ બ્લેક કલરનુ લેધર મેડ બેલીજ પહેર્યુ હતુ. ત્યાં તેના હાથમાં લગ્ઝરી લેબલનું ટોટો બેગ હતુ.

એશ્વર્યાએ તેના લુકને સ્માર્ટ વોચ ચેન્ડ વોચ, બ્લેક શેડ્સ અને પોની સાથ રાઉન્ડ ઓફ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એશ્વર્યા-આરાધ્યાની તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. જેના પર યુુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આ પહેલીવાર છે, જયારે એશ્વર્યાએ આરાધ્યાનો હાથ નથી પકડ્યો, જો કે સારી વાત છે હવે તે મોટી થઇ ગઇ છે.

Image source

આ સાથે જ ઘણા યુઝર્સ એશ્વર્યાની ખૂબસરતી સાથે એ પણ પૂછી રહ્યા છે કે, શુ તે પ્રેગ્નેટ છે ? તમને જણાવી દઇએ કે, એશ્વર્યા ઓરછામાં તમિલ ફિલ્મ “પોન્નિયિન સેલવન”ના શુટિંગ માટે પહોંચી હતી. આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમ કરી રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ “ફન્ને ખાં”માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina