એર હોસ્ટેસે કર્યા અરબપતિઓના ઐયાશીઓને લઇને કેટલાક ખુલાસા, જાણીને રહી જશો હેરાન

35000 ફીટની ઊંચાઈ પર અરબપતિઓ એર હોસ્ટેસ જોડે કેવું કેવું કરતા હોય છે ખબર છે? હકીકત જાણીને મગજ કામ કરતુ બંધ થઇ જશે

કરોડો રૂપિયા ખર્ચ કરી દુનિયાના અરબપતિ આસમાનમાં સફર કરવા માટે વધારે પ્રાઇવેનેટ જેટ પસંદ કરે છે. આવા પ્રાઇવેટ જેટની અંદર એશો આરામની લગભગ બધી જ વસ્તુઓ ઉપલબ્ધ રહેતી હોય છે.

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ સાથે જ મહેાનોની દેખરેખ માટે એરહોસ્ટેસને પણ રાખવામાં આવે છે. પરંતુ આ આલીશાન દુનિયાની કાળી હકિકતને એક પૂર્વ એર હોસ્ટેસે તેના એક પુસ્તકમાં જણાવી છે. દુનિયાભરના અલગ અલગ ક્ષેત્રોની નામચીન હસ્તિઓ ઘણીવાર તેમના માટે પ્રાઇવેટ વિમાનનો ઉપયોગ કરે છે.

પ્રાઇવેટ જેટ્સનો ઉપયોગ કરવા વાળામાં ઉદ્યોગપતિઓથી લઇને નેતા, ફિલ્મી સિતારા, ખેલ જગતની હસ્તિઓ તથા અન્ય ક્ષેત્રના લોકો સામેલ છે. હવામાં ઉડનાર આ બેશકીમતી જેટ્સમાં જે સુવિધાઓ હોય છે તે કોઇ 5 સ્ટાર હોટલથી ઓછી હોતી નથી. પરંતુ આ જેટ્સ પાછળની દુનિયામાં જે હોય છે તે એક એર હોસ્ટેસે ઉજાગર કર્યુ છે.

Stewardess handing champagne to man

એક પ્રાઇવેટ જેટ એર હોસ્ટેસે હાલમાં જ પોતાના સનસનીખેજ સંસ્મરણમાં હવામાં હજારો મીલ ઉપર થનાર સંબંધ, સાજિશ અને ગોટાળાની કહાનીઓને શેર કરી છે. તેમણે જણાવ્યુ  કે, કેવી રીતે તેમને અરબપતિઓની ચમચમાતી પરંતુ ડાર્ક દુનિયામાં ધકેલી દીધા જયાં એર હોસ્ટેસ દુનિયાની સૌથી મશહૂર બ્રાંડ પહેરે અને ફ્લાઇટમાં એશો આરામના તમામ સાધનો હાજર હોય.

સાસ્કિયા સ્વાન નામની આ એર હોસ્ટેસે જણાવ્યુ કે,  કેવી રીતે તેમને પ્રાઇવેટ વિમાનની અંદર સફાઇથી લઇને સંબંધ માટે મજબૂર કરવામાં આવતા હતા.સાસ્કિયા તેમના પુસ્તક ‘સીક્રેટ ઓફ અ પ્રાઇવેટ ફ્લાઇટ અટેંડેંટ’માં લખ્યુ છે કે, નોકરી જોઇન કરવા માટે તેમને આઠ ગુપ્ત સમજોતા પર સહી કરવી પડી હતી.

તેમણે જણાવ્યુ કે, 41 લાખ રૂપિયાના સલાના પેકેજ પર તેને એક અરબપતિ પાસે નોકરી મળી હતી. આ દરમિયાન તેનુ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવવાનુ થતુ હતુ અને એવુ લાગ્યુ કે પૂરુ જીવન બદલાઇ ગયુ અને આલીશા રૂપથી રહેવા લાગી. પરંતુ આ નોકરીનો બીજો પહેલુ હતો જેનો તેમણે ઉલ્લેખ કર્યો.

તેમણે જણાવ્યુ કે, અરબપતિ જયારે તેની પત્નીને લઇને લોસ એંજિલિસ ગયો હતો, ત્યારે તે સાથે ગઇ હતી. તે સમયે તેણે તેની પત્નીને છોડી દીધી અને સાસ્કિયાને કહ્યુ કે, જલ્દી તે તેની પત્ની હોવાની બધી સાબિતી નષ્ટ કરી દે, જેમાં તેનો કાંસકો, બેગ, ચંપલ વગેરે સામેલ હતા.

સાસ્કિયા તેની ધમકીથી ડરી ગઇ હતી જે તેની ગર્લફ્રેન્ડને બીજી ગર્લફ્રેન્ડ હોવાની વાત ખબર પડી તો તે નોકરીથી હાથ ધોઇ બેસશે. સાસ્કિયાએ પુસ્તકમાં લખ્યુ છે કે, તે ઘણીવાર તેના અરબપતિ બોસ સાથે ટ્રાવેલ કરતી હતી અને કેટલીક વાર તેમના બાળકો પણ હોતા હતા. જો કે, એકવાર ઇસ્તાનબુલથી અમેરિકા જતા સમયે તેમની પત્નીએ પતિને અલવિદા કહ્યુ તો અરબપતિની ગર્લફ્રેન્ડ આ પ્રાઇવેટ જેટમાં ચઢી ગઇ હતી.

સાસ્કિયાનું કહેવુ છે કે, તે ના તેમની પત્નીને ચીટ કરી રહ્યા હતા પરંતુ પોતે સાસ્કિયાને માલિક સાથે સંબંધ બનાવવા પડ્યા હતા. આવુ નહિ કરવા પર સાસ્કિયાની નોકરી જવાનો ખતરો હતો. તે ઘણી શરમ મહેસૂસ કરતી હતી પરંતુ તે હાલાતમાં તે કંઇ કરી શકતી ન હતી.

તેમણે આગળ લખ્યુ કે, આ દોરમાં હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલને લઇને મારા પર ઘણો કર્જ થઇ ગયો હતો અને મને નોકરીથી નીકાળવામાં પણ આવી શકતી હતી. મને લાગતુ હતુ કે, માલિક સાથે માત્ર નવ નાઇટ સ્ટેંડ કરવાનુ હશે પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવા અને લક્ઝરી લાઇફસ્ટાઇલ દોડમાં માલિક સાથે કેટલાક વર્ષ સુધી અફેેર ચાલતુ રહ્યુ.

Shah Jina