હે ભગવાન આ શું થઇ ગયું, 24 વર્ષની ઉંમરે અભિનેત્રી મૃત્યુ પામી, હજુ તો જિંદગી જીવવાની બાકી હતી

આજે ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા અને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટથી પીડાતા અભિનેત્રીએ 20 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લા ઘણા સમયથી આ ફેમસ અભિનેત્રીની હાલત ગંભીર હતી અને હવે તેણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. ફેન્સને વિશ્વાસ નથી આવતી રહ્યો કે અભિનેત્રી એંડ્રિલા શર્માનું 24 વર્ષની વયે નિધન થયું છે. આટલી નાની ઉંમરમાં કઇરીતે…

20 નવેમ્બરના રોજ મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બન્યા બાદ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ હિરોઈન છેલ્લા ઘણા દિવસોથી કોમામાં હતી. અચાનક નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

થોડા દિવસ પહેલા એંડ્રિલા શર્માને બીજી વખત કેન્સર હોવાની ખબર પડી છતાં પણ તેણે હાર માની ન હતી. આ અભિનેત્રીએ પોતાની ક્રિટિકલ સર્જરી પૂરી કરી લીધી હતી. એ દરમિયાન તેના કિમોથેરપીના સેશન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરોએ તેને કેન્સરમુક્ત જાહેર કરી હતી.

પછી એંડ્રિલાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક્ટિંગમાં પણ કમબેક કર્યું હતું, પરંતુ એક્ટ્રેસની તબિયત અચાનક ફરી બગડી હતી.આ હીરોઈનની વર્ક વિશે વાત કરીએ તો બંગાળી સિનેમામાં મોસ્ટ ઓફ જોવા મળી હતી. આ અભિનેત્રીએ ટીવી શો ‘ઝુમર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તેણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું. એંડ્રિલાએ તાજેતરમાં જ 2 ઓટીટી પ્રોજેક્ટ પણ કર્યા છે. બે વાર કેન્સરને માત આપી ચુકેલી બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્મા પાછલા 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. તેણીને 1 નવેમ્બરે બ્રેન સ્ટ્રોક આવ્યા પછી તેને એડમિટ કરવામાં આવી હતી. એક્ટ્રેસનુ હોસ્પિટલનું બિલ લાખો રૂપિયામાં પહોંચી ગયું છે.

જો કે તેના પરિવારે હજુ સુધી કોઇની પાસે કોઇપણ પ્રકારની આર્થિક મદદ નથી માંગી. તેમ છતાં સિંગર અરિજીત સિંહે પોતે આગળ આવીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તે એંડ્રિલાની સારવારનો પૂરો ખર્ચ ઉઠાવશે.

YC