આ નેતાએ અડધી ઉંમરની છોકરી સાથે કર્યો હતો નિકાહ, જુવાન પત્નીએ કહ્યું મને સુવા પણ નહોતો દેતો, 4 દિવસ સુધી મને રૂમમાં પુરી રાખી

આ યુવતીએ 31 વર્ષ મોટા નેતા સાથે કર્યા નિકાહ, હવે ભાંડો ફોડ્યો: કહ્યું કે આખી રાત મને સુવા દેતો ન હતો અને બધી શરમ છોડીને….

હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાના નેતા આમિર લિયાકતનું કરાચીમાં મૃત્યુ થયું છે. પાક. મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ નેતાની લાશ તેમના કરાચી સ્થિત ઘરમાંથી મળ્યો છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મોત હશે. આમિર લિયાકત તાજેતરમાં જ ત્રીજા લગ્ન અને તેમના તલાક કારણે ચર્ચામાં હતા.

આમિર લિયાકતની ઉંમર માત્ર 49 વર્ષ હતી. તેમનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ નિકાહ થયા છે. ત્રીજી પત્ની તૌબા અનવર સાથે તેના લગ્ન 2018માં થયા હતા. તેની સાથે ડિવોર્સ પછી તેણે 2022માં તેનાથી 31 વર્ષ નાની દાનિયા શાહ સાથે મેરેજ થયા હતા. જોકે નિકાહના છોડા જ મહિનાઓમાં 18 વર્ષની દાનિયાએ તેની પાસેથી તલાક માંગ્યા હતા.

પાકિસ્તાનની પીટીઆઇ પાર્ટીના સાંસદ અને મશહૂર ટીવી હોસ્ટ આમિર લિયાકતના ત્રીજા લગ્ન પણ વિવાદોમાં આવી ગયા છે. દાનિયાએ આમિર સાથે છૂટાછેડા માંગ્યા છે અને આ માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. જે બાદ આમિરે દાનિયાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે અને પોતાની સફાઇમાં એક બાદ એક વીડિયો જારી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં આમિરે પોતાનાથી 31 વર્ષ નાની દાનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. તે સમયે બંનેના લગ્નની ઘણી ચર્ચાઓ થઇ હતી. જો કે લગ્નના 4 મહિના બાદ જ તેમની વચ્ચે અંતરના સમાચાર આવવા લાગ્યા.

છૂટાછેડાની અરજી દાખલ કરતી વખતે દાનિયાએ કહ્યું હતું કે આમિર પહેલા જેવો નથી. તે શેતાન કરતાં પણ ખરાબ છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દાનિયાએ કહ્યું હતું કે, ‘તેણે મારા પર ઘણા અત્યાચારો કર્યા છે. એણે મને થોડા દિવસો સુધી રૂમમાં બંધ રાખી. ભોજન સમયસર મળતું ન હતુ, આખી રાત જાગતા રહેતા. હું બાળક છું, હું એટલી વૃદ્ધ નથી. તે મારી ઈર્ષ્યા કરતો. નોકર કે મીડિયાની નાની નાની વાતોથી તેને ખરાબ લાગતું અને તે આવીને મારી સાથે દલીલો કરતો. જેમાં તેણે મને ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. તેણે મારું ગળું પણ દબાવ્યુ હતુ. મને લાગ્યું કે મને કોઈ ગુનાની સજા મળી રહી છે.

જો કાલે મને કે મારા પરિવારને કંઈ થશે તો તેના માટે આમિર લિયાકત જવાબદાર રહેશે. ત્યાં આમિર લિયાકત પણ ખુલ્લેઆમ તેના બચાવમાં આવ્યો છે. એક છોકરા સાથેની દાનિયાની ઓડિયો ટેપ રિલીઝ કરતા આમિરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું અલ્લાહ અને તેના મેસેન્જરને સાક્ષી બનાવીને લીગલ નોટિસ મળ્યા બાદ મારા બચાવમાં ચોક્કસ જવાબ આપીશ.

દાનિયાની ટીકા કરતા લિયાકતે લખ્યું કે, ‘તમે એટલા બહાદુર છો કે 15 વર્ષની ઉંમરે છૂટાછેડા લઈ રહ્યા છો, હવે હું તને અનફોલો કરું છું.’ છૂટાછેડા સિવાય દાનિયાએ ફેમિલી કોર્ટમાં અને આમિર વિરુદ્ધ ઘણા કેસ દાખલ કર્યા છે. તેની અરજીમાં, દાનિયાએ કોર્ટને ભલામણ કરી છે કે તેને આમિરને રૂ. 11.5 કરોડથી વધુની હકદાર મેહર, ઘર અને ઘરેણાં આપવાનો આદેશ આપવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 7 જૂને થવાની છે.

49 વર્ષીય આમિર 18 વર્ષની દાનિયા શાહ સાથે લગ્ન કર્યા બાદ લાંબા સમયથી ચર્ચામાં હતો. બંનેના રોમેન્ટિક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લગ્નના થોડા દિવસો સુધી બંને મીડિયામાં હતા અને ખુલ્લેઆમ એકબીજાના વખાણ કરતા હતા. ઘણીવાર બંને એવી પોસ્ટ કરતા હતા જેમાં તેઓ એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળતા હતા.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સૈયદા દાનિયા શાહે આરોપ લગાવ્યો છે કે આમિર લિયાકતે લોકોને વિદેશ મોકલવા માટે તેને ગંદા વીડિયો બનાવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે તેણે આવું કરવાની ના પાડી તો તેણે પાંચ દિવસ સુધી એક રૂમમાં કેદ કરી દીધી. તેણે એમ પણ કહ્યું કે આમિર લિયાકત તેને અન્ય પુરુષોની સામે આવવા માટે પણ દબાણ કરતો હતો. આટલું જ નહીં સૈયદા દાનિયા શાહે દાવો કર્યો હતો કે આમિર લિયાકત નપુંસક છે

અને ડ્રગ્સનું સેવન કરે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે લિયાકતે તેની સાથે મારપીટ કરી હતી. તેણે લિયાકત સાથે વિતાવેલા સમયની તુલના નર્ક સાથે કરી હતી. નેતા આમિર લિયાકતે પણ ખૂલીને પોતાનો બચાવ કર્યો છે. એક છોકરા સાથે દાનિયાની ઓડિયો ટેપ જાહેર કરીને નેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે અલ્લાહને સાક્ષી માનીને કાયદાકીય નોટિસ મળ્યા પછી પોતાના બચાવમાં જવાબ જરૂર દાખલ કરીશ.

સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં પહેલી અને બીજી પત્નીનાં વખાણ કરતાં આમિરે કહ્યું છે કે જોકે તે બંને સાથે મારા તલાક નહોતા થયા, પણ તે બંને ઘણી સારી હતી, મારી ઈજ્જત આ રીતે બરબાદ નહોતી કરી. લિયાકતે કહ્યું હતું કે તેમની પહેલી બંને એક્સ વાઇફે તેમના નામથી મારું નામ હટાવ્યું હતું અને પછી મારી પાસે તલાક માગ્યા હતા.

દાનિયાની નિંદા કરતાં આમિરે કહ્યું હતું કે તું એટલી બહાદુર છે કે 15 વર્ષની ઉંમરમાં તલાક લઈ રહી છે, હવે હું તને અનફોલો કરું છું. તમને જણાવી દઈએ કે છૂટાછેડા સિવાય પણ દાનિયાએ ફેમિલી કોર્ટમાં આમિરના વિરુદ્ધ ઘણા કેસ નોંધાવ્યા છે. પોતાની અરજીમાં દાનિયાએ કોર્ટને એવી પણ ભલામણ કરી છે કે કોર્ટ આમિરને 11.5 કરોડથી વઘુ કેશ, ઘર અને દાગીના આપવાનો આદેશ કરે. આ કેસની સુનાવણી હવે 7 જૂને થવાની છે.

પાકમાં છેલ્લા ૩ મહિનામાં આ મેટર પણ ઘણી ચર્ચા થઇ. 49 વર્ષના નેતાએ 18 વર્ષની સુંદર દાનિયા સાથે નિકાહ કર્યા પછી ઘણા સમય સુધી તેઓ ચર્ચામાં રહ્યા હતા. બંનેના રોમેન્ટિક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયેલા હતા. નિકાહના ઘણા દિવસો સુધી બંને મીડિયામાં છવાયેલાં રહ્યાં હતાં. ઘણી વખત બંને એવી જ પોસ્ટ અપડેટ કરતા હતા ,જેમાં તે બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલાં દેખાતાં હતાં. બંનેની ઉંમર વચ્ચેનો તફાવત અને પ્રેમના ઈઝહાર પર પણ ઘણાં મીમ્સ બન્યાં હતાં.

Shah Jina