એક યુવકને થયો માસી સાથે પ્રેમ અને…કરી લીધા લગ્ન, ઘરવાળાએ વિરોધ કર્યો તો કર્યુ એવું કે…

ભયંકર કળયુગ: છોકરાએ માસી સાથે જ કરી લીધા લગ્ન, છુપાઈને પહોંચ્યા પોલીસ સ્ટેશને પછી…

હાલ એક અજીબો ગરીબ મામલો સામે આવી રહ્યો છે, જે ચર્ચામાં બનેલો છે. એક યુવકને તેની જ કઝિન માસી સાથે પ્રેમ થઇ ગયો. બંનેનો પ્રેમપ્રસંગ લગભગ 1 વર્ષથી ચાલી રહ્યો હતો. બંનેના પરિવારવાળાને જયારે આની જાણ થઇ તો તેમણે વિરોધ કર્યો પરંતુ યુવક અને તેની માસી માન્યા નહિ અને મંદિરમાં જઇ લગ્ન કરી લીધા. આ લવ સ્ટોરી હાલ ઘણી ચર્ચામાં છે.

લગ્ન બાદ બાપ-દીકરાના સંબંધમાં એક કડી જોડાઇ ગઇ હતી, દીકરો હવે તેના પિતાનો સાઢૂ પણ બની ગયો હતો. ત્યાં જ છોકરાની માતા તેની જ કઝિન બહેનની સાસુ બની ગઇ હતી. યુવક અને તેની માસીની ઘણીવાર મુલાકાત થતી અને ફોન પર પણ ઘણી વાતો થતી હતી.

બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને શિવ મંદિરમાં લગ્ન કરી લીધા. બંનેના લગ્નની ખબર જેવી જ તેમના ગામમાં પહોંચી તો હંગામો થઇ ગયો. સોની અને અશોક બંનેના ઘરવાળાએ આ લગ્નનો વિરોધ કર્યો વિરોધ વધતો જોઇ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા

અને રાત કોઇ અજ્ઞાત જગ્યા પર વીતાવી બીજા દિવસે તેઓ પોલિસ સ્ટેશનમાં પહોંચ્યા અને પૂરી કહાની સંભળાવી. તે બંનેએ તેમની મરજીથી લગ્ન કર્યા છે અને તે બંને પુખ્તવયના છે. આ માટે પોલિસે બંનેના પરિજનોને બોલાવ્યા અને સમજાવ્યા તેમજ પીઆર બોન્ડ પર છોડી દીધા.

આ મામલો ઝારખંડના ચતરાનો છે. યુવક અશોક હૈદરાબાદની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેનું કહેવું છે કે તે લગ્ન બાદ પત્નીને સાથે રાખશે. ત્યાં બંનેના ઘરે ઘણો તણાવ ભરેલ માહોલ છે અને ગ્રામીણોએ આ મામલાને શાંત કરાવ્યો અને અભિભાવકોને સમજાવીને હાલાત સામાન્ય બનાવવાની કોશિશ કરી.

Shah Jina