પાણીપુરી લવર! છોકરી પાણીપુરી ખાવા ગઈ, ભૈયાજી પાસે માંગ્યું અનેકવાર ફ્રીમાં પાણી, પછી ભૈયાજી એ કહ્યું એવું કે સાંભળીને તમે પણ ચોંકી જશો!

આજકાલ સોશિયલ મીડિયા પર ચેલેન્જ વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર પોતાને ચેલેન્જ આપે છે તેને પૂરા કરતી વખતે વીડિયો પણ બનાવે છે. લોકોને આવા વીડિયો પણ ખૂબ ગમે છે. તાજેતરમાં એવો જ એક વીડીયો કે જે સોશિયલ મીડીયા પર વાઇર થઈ રહ્યો છે. કે જેમાં છોકરી પોતાને જ ચેલેન્જ કરે છે.

 

છોકરીએ નક્કી કર્યું કે તે પાણીપુરી વેચવનાર જોડેથી અનેકવાર મફત પાણી માંગશે જ્યાં સુધી તે પોતે તેને ના ન પાડે. પરંતુ બન્યું કઈક એવું કે છોકરી પણ સાંભળીને ચોંકી ઉઠી.જી. હા..ઇન્સ્ટાગ્રામ યુઝર નિશુ તિવારીકે જે એક કન્ટેન્ટ ક્રિએટર છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર મનોરંજક ચેલેન્જ સંબંધિત વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે ગોલગપ્પા વેચનાર પાસે ગોલગપ્પા ખાવા ગઈ હતી. તેણે ખુદને ચેલેજ કરી. તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તે ગોલગપ્પા વેચનારને મફત પાણી આપવાનો ઇનકાર ન કરે ત્યાં સુધી તે તેની પાસે મફત પાણી માંગશે.

તે શખ્સ તેને એક પછી એક ગોલગપ્પા પણ આપે છે. અંતે નિશુ મફત પાણી માંગવાનું શરૂ કરે છે. ગોલપ્પા વેચનાર પણ અટક્યા વિના પાણી આપતો રહે છે. એક સમય એવો આવે છે જ્યારે તે પોતે થાકી જાય છે. તો તે પોતે ગોલગપ્પા વેચનારને પૂછે છે કે જ્યાં સુધી તે તેને આ રીતે મફતમાં પાણી આપી શકે છે, પછી તે કહે છે કે તે ઘરેથી સાબુ લાવીને ન્હાઈ લે, તેટલું પાણી આપી શકે છે. આ સાંભળીને નિશુ પણ શરમાઈ ગઈ. થોડી વારમાં જ તીખા પાણીને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ, તેથી તેણે પોતે પાણી માંગવાનું બંધ કરી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Nishu Tiwari (@inishutiwari)

નિશુ કયા શહેરમાં છે તે સ્પષ્ટ નથી, પરંતુ તેની પાછળ પાર્ક કરેલી કારની નંબર પ્લેટ દિલ્હીની છે, જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ વીડિયો દિલ્હીનો છે.
આ વીડિયોને 42 લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપ્યા છે.

Previous Article

કોણ છે આ ગુજરાતી હિરોઈન? જેની હોટનેસ જોઈ ભલભલા થઈ જાય છે પાણી-પાણી...! જુઓ કાતિલ તસવીરો

Next Article

ગુજરાતી ફિલ્મ 'શુભચિંતક' જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

error: Protected Content!