ફરી એકવાર બેહદ બોલ્ડ અંદાજમાં સ્પોટ થઇ મલાઇકા અરોરા, ઉપરના અંગો પર અટકી લોકોની નજર, 51 વર્ષે પણ શું ફિગર છે, જુઓ તસવીરો

મલાઈકા અરોરાએ બ્લેઝર તો પહેર્યું, તો પણ અંદરનું ચોખ્ખું દેખાઈ ગયું, 51 વર્ષે પણ શું ફિગર છે, જુઓ તસવીરો

મલાઈકા અરોરા એક ઉત્તમ ફેશનિસ્ટા છે. મલાઈકા તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે જાણીતી છે. ફોર્મલ લુકથી લઈને કેઝ્યુઅલ લુક સુધી તે અલગ અલગ લુકમાં પોતાની સ્ટાઇલ બતાવતી રહે છે. તાજેતરમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બોસી લુકમાં જોવા મળી રહી છે.

મલાઈકા બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. તે ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ ફેશન આઇકોનમાંની એક છે અને તે હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ગ્લેમરસ લુકથી ચાહોકોને મંત્રમુગ્ધ કરે છે. માત્ર શૂટિંગ કે ઇવેન્ટ્સ જ નહીં, પરંતુ મલાઇકાના યોગા અને વોકિંગના લુક્સ પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે.

મલાઇકાનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે, ફેબ્રુઆરી મહિનામા અને આટલી ગરમી હોવા છતાં મલાઇકાના લુકે ગરમી વધારી દીધી. કોઇ તેને જોઇને કહી ન શકે કે તે 50 વર્ષની છે. મલાઈકા અરોરા એક શૂટિંગ લોકેશન પર જોવા મળી હતી. તેણે બ્લૂ બ્લેઝર સૂટ અને ડીપનેક બ્રાલેટ પહેરી હતી.મલાઈકાએ પોતાનો લુક હીલ્સની સાથે કંપલીટ કર્યો હતો અને હેરને કર્લ્સ કરી ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Previous Article

માસૂમ બાળકી મમ્મી-મમ્મી બૂમો પાડતી રહી, રિલ બનાવવાના ચક્કરમાં ગંગા નદીમાં વહી ગઇ મહિલા; જુઓ વીડિયો

Next Article

બેટ માટે વૈભવ સૂર્યવંશીની આ ખેલાડી સાથે થઇ જબરદસ્ત બહેસ, કહ્યુ- આ મારી પાસે...

error: Protected Content!