શ્રદ્ધા હત્યાકાંડ પર ભડક્યા આ ફેમસ મહિલા, કહ્યુ- જે આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા, તેના 500 ટુકડા કરો…

પ્રેમ કરવો હોય તો માં-બાપને કરો, જે માં એ ૯ મહિનાએ પેટમાં રાખી, દરેક બાપ ઈચ્છે છે મારી દીકરી આસમાનની ઉંડાઇ ભારે પણ…આફતાબના 500 કરો- જુઓ વીડિયો

દેશભરમાં દિલ્લીના મહરૌલીનો શ્રદ્ધા કેસ ચકચારી જગાવી રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં વિશ્વ હિંદુ પરિષકદ (VHP)ના નેતા સાધવી પ્રાચીએ શ્રદ્ધા હત્યાકાંડને લઇને નિવેદન આપ્યુ હતુ. તેઓ એક કાર્યક્રમમાં સામેલ થતા શનિવારના રોજ બરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં પત્રકારો સાથે વાત કરી હતી. શ્રદ્ધા કેસને લઇને તેમણે કહ્યુ કે, હિંદુઓ એક થઇ જાઓ. જે આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા છે, તેના 500 ટુકડા કરી દો.

રસ્તો નીકળી જશે. આગળના દિવસે કોઇ નિધિ ગુપ્તા મરેલી નહિ મળે. પછી સૂટકેસમાં પણ કોઇ દીકરીની ડેડબોડી નહિ મળે. મદરસાના સર્વે પર તેમણે કહ્યુ કે, યૂપીમાં કેટલાક અવૈદ્ય મદરેસા સંચાલિત થઇ રહ્યા છે. તપાસમાં પકડાઇ રહ્યા છે. આ અવૈદ્ય મદરેસા પર બુલડોઝર ચલાવી દેવું જોઇએ. મુખ્યમંત્રી યોગીજી સાથે મેં પહેલા પણ માગ કરી રહી હતી. અવૈદ્ય મદરસોનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં માગ કરી હતી કે યુપીમાં મદરેસાની તપાસ થવી જોઇએ. હવે તપાસ થઇ તો પ્રદેશમાં અવૈદ્ય મદરેસાસામે આવ્યા.

તેમણે કહ્યુ કે, સીએમ યોગી ઉત્તરપ્રદેશમાં મદરસાનો સર્વે કરાવી રહ્યા છે, આ સારી વાત છે. હું તેમને નિવેદન કરુ છુ કે, જે અવૈદ્ય મદરેસા છે એટલે કે ગેર માન્યતા પ્રાપ્ત મદરેસા છે, તેના પર કડક કાર્યવાહી થવી જોઇએ. આના પર ટેરર ફંડિંગ થાય છે. મદરેસાઓની અંદરથી ઘણી વખત આતંકીઓ પકડાયા છે. હાલમાં જ યુપીના દેવબંદમાંથી આતંકવાદીઓ ઝડપાયા હતા. અગાઉ બિજનૌરમાં ઘણા જખીરા પકડાયા હતા. આથી આ લોકો બૂમો પાડી રહ્યા હતા કે તપાસ ન થવી જોઈએ.

દેવબંદની મદરેસા પણ ગેરકાયદેસર મળી આવી છે, આ ગેરકાયદેસર મદરેસા પર તો બુલડોઝ ચલાવી દેવું જોઈએ અથવા ત્યાં હોસ્પિટલ બનાવવી જોઈએ. જો કે, આ પહેલીવાર નથી કે સાધ્વી પ્રાચીએ કોઇ મામલે પોતાનું નિવેદન આપ્યુ હોય. આ પહેલા પણ તેઓ કેટલાક વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે.

Shah Jina