જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૨૯ ડિસેમ્બર : મંગળવારના દિવસે આ ૪ રાશિઓ થશે માલામાલ, જીવનમાંથી બધી તકલીફ થશે દૂર

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે ખર્ચમાં ઘટાડો થશે અને આવકમાં વધારો થશે અને બેન્ક બેલેન્સમાં વધારો થશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે જેને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે તમે ઘણા મજબૂત રહેશો. પારિવારિક સભ્યોનો સહયોગ મળશે. જેનાથી તમારી અંદર આત્મવિશ્વાસ મહેસુસ કરશો. આજના દિવસે ખાવાપીવામાં ધ્યાન આપો. નહીં તો સ્વાસ્થ્ય કથળી શકે છે અને પેટ ખરાબ થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને ગ્રહ એ તરફ ઈશારો કરે છે કે તમે ખુદ પર ભરોસો કરીને ધંધામાં આગળ વધવા વિષે વિચારશો. ભાગ્ય આજે પણ તમારી સાથે રહેશે જેનાથી કામમાં સફળતા મળશે. આજના દિવસે ખર્ચ વધુ રહેશે પરંતુ ચિંતા નહીં રહે. આજના દિવસે તમે ચિંતામાંથી બહાર નીકળશો અને જીવનનને એક સાચી રીતે જોશો. અંગત જીવનમાં ખુશી મળશે અને જીવનસાથી સાથેની નિકટતા વધશે. આજના દિવસે નવો મોબાઈલ ખરીદી કરી શકો છો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ વધુ અનુકૂળ નહીં રહે. તેથી થોડી સાવધાની રાખો. તમારા પૈસા કોઈને ઉધાર ના આપો. ખર્ચ પર ધ્યાન આપો. અંગત જીવનમાં જરૂરી સુખી મળશે. કામને લઈને તમારે ખુદને બીજા પર નિર્ભરતા રાખવી પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે વિરોધીઓ પણ મજબૂત સ્થિતિમાં નજરે આવશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આજના દિવસે તેના હકમાં ફેંસલો આવશે. આજના દિવસે આવક સારી રહેશે જેનાથી મનમાં ખુશી મળશે. અંગત જીવન માટે દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ દિલની વાત કરશે. જીવનસાથી પણ આજના દિવસે ધંધામાં યોગદાન આપી શકે છે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામને લઈને સારો રહેશે. આજના દિવસે બુદ્ધિનો પૂરો ઉપયોગ કરશો. મુશ્કેલથી મુશ્કેલ કામ પણ આસાનીથી કરી શકશો. જેમાં તમને સફળતા મળશે. જેનાથી તમને તારીફ મળી શકે છે. આજના દિવસે તમે ઘરથી દૂર રહેશો કારણ કે ઘરે ઓછું મને લાગશે. અંગત જીવનમાં ખુશી મળશે. આજના દિવસે પરિવારના લોકોનો સહયોગ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે જેનાથી તમને સફળતા મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જેનાથી તમારું કામ થઇ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરના લોકોનો પણ સપોર્ટ રહેશે. આજના દિવસે પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી તમે ઘણું સારું મહેસુસ કરશો. પરિવારના નાના સભ્યો સાથે ઝઘડો થઇ શકે છે. આજે મિત્ર સાથે ઝઘડો થઇ શકે છે. તેથી સાવધાની રાખો. આવક સારી રહેશે. જેનાથી તમારો હાથ મજબૂત રહેશે. કામને લઈને દિવસ સફળ રહેશે.

7. તુલા – ર, ત (Libra): જીવનમાં બેલેન્સ પર ધ્યાન આપનારા આજે કંઈક બેલેન્સની બાહર નજરે આવશે. સ્વાસ્થ્ય કથળી શકે છે. ઋતુના બદલાવને કારણે તમે બીમાર પડી શકો છો. તેથી સાવધાન રહો. આજના દિવસે આર્થિક સ્થિતિ કથળી શકે છે. તેથી સાવધાન રહો. કોઈને પણ પૈસા ના આપો. પૈસાના રોકાણ પર ધ્યાન આપો. ધંધો કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ધંધામાં સારી સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુશ નજરે આવશે. અંગત જીવનમાં ખુશી મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજના દિવસે ખુશ નજરે આવશે. અંગત જીવનમાં એટલા ખુશ રહેશો કે કોઈને કોઈ ગીત ગાતા રહેશો. આજના દિવસે ઘણા રોમેન્ટિક નજરે આવશો ગૃહસ્થ જીવનમાં ખુશી જોવા મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ખુશ રહેશે. આજના દિવસે ક્યાંક બહાર જવાનો યોગ બની રહ્યો છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે તેથી થોડી સાવધાની રાખો અને સામાન્ય જીવન પસાર થશે. આજના દિવસે કોઈ કામને લઈને ઈગો ના કરો કારણકે આ માણસનું સૌથી મોટું દુશ્મન છે. ગૃહસ્થ જીવન માટે આજના દિવસે તણાવ જોવા મળી શકે છે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે. તેથી થોડી સાવધાની રાખો. આજના દિવસે પૈસાનો સદુપયોગ કરો. આજના દિવસે કોઈ સ્પર્ધામાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને સારા પરિણામ જોવા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોને આજના દિવસે ચહેરા પર મુસ્કાન રહેશે. આજના દિવસે તમે ઘણા ખુશ નજરે આવશો. આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને દિલની વાત કહેશો. આજના દિવસે તમે મનમાં કોઈ વાત છુપાયેલી નહીં રાખો. આવક સારી રહેશે. જમીન મકાન મામલે તમને સફળતા મળશે. હળવા ખર્ચ થશે જેનાથી તમારો દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો આજના દિવસે માનસીક તણાવથી દૂર રહેશે. આજનો દિવસ તમારા માટે ખુશખબરી મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી રોકાયેલા પૈસા પાછા મળશે. આજના દિવસે ધાર્મિક કામમાં મન લાગશે. પૂજા પાઠ કરતા લોકોને આજના દિવસે કંઈક નવું કરવાની કોશિશ કરશે. સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે. તેથી ધ્યાન રાખો. આજના દિવસે આત્મવિશ્વાસ રહેશે. ધંધામાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ઉતાર-ચડાવ આવશે. કામને લઈને કોઈ સાથે ઝઘડો ના કરો. લવ લાઈફમાં ખુશી મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજના દિવસે ટ્રાવેલિંગ કરી શકો છો. મિત્રો સાથે અથવા ઓફિસના કામથી બહાર જઈ શકો છો. ખર્ચ ઠીક-ઠાક રહેશે. આવક સારી રહેશે. આજના દિવસે કામના સ્થળે પ્રમોશનની વાત થઇ શકે છે. આજના દિવસે સરકાર તરફથી કોઈ ફાયદો મળી શકે છે. ભાગ્યની સફળતા તમને આગળ વધવાનો મોકો આપી શકે છે. પૈસા હાથમાં આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ખુશી મળશે. આર્થિક સ્થિતિ સારી કરવા માટે આજના દિવસે તમે કંઈક નવું કરવાની કોશિશ કરશો. અંગત જીવનમાં ખુશી મળશે.