21 વર્ષના છોકરાએ 4-4 બાળકોની માતાની માંગમાં ભર્યું સિંદૂર, ભર પંચાયતમાં નક્કી થયા લગ્ન

ઘોર કળયુગ…21 વર્ષના છોકરાએ ૪-૪ બાળકોની મમ્મી સાથે કર્યા લગ્ન અને પછી રાત્રે…

પ્રેમમાં પાગલ માણસ કઈ હદ સુધી જાય છે તેની ખબર બિહારમાં જોવા મળી. અહીં પતિના મૃત્યુ પછી 1 વર્ષની મહિલા એના ચાર બાળકોના સહારે પોતાનું જીવન ગુજારતી હતી.આ સમયમાં મહિલાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ થઇ ગયો. યુવક પણ તેનાથી બે ગણી ઉંમરની પ્રેમિકા સાથે હદ વગરનો પ્રેમ કરતો હતો. બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા.

મહિલા પરણેલી હતી અને તેના ચાર બાળકો પણ હતા, તેમ છતાં બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેનો પ્રેમ ઘીમે ધીમે આગળ વધવા લાગ્યો. બંને એકબીજાને પહેલા તો ચોરી છુપે મળતા હતા, પરંતુ પછી ખુલ્લેઆમ મળવા લાગ્યા. આ જાણકારી જયારે ગામવાળાને થઇ તો તેમણે આ બંનેના લગ્ન કરાવવાનું મન બનાવી લીધું.

બિહારના ખગડિયા જિલ્લાના પરબતા વિસ્તારના શિરોમણી ટોળા નવાગામનો રહેવાવાળો 21 વર્ષના યુવકે ચાર બાળકોની 41 વર્ષની માં જોડે લગ્ન કરી લીધા. મળતી માહિતી મુજબ આ યુવકનું આ મહિલા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો.

શનિવારની સાંજે મહિલાના ઘર પર સ્થાનિક લોકોએ જોડાવરપુર અને દરિયાપુર ભેલવા પંચાયતના સરપંચને બોલાવ્યા. એના પછી સ્થાનિક ગ્રામજનો અને સરપંચ ની ઉપસ્થિતિમાં મહિલા અને યુવક સાથે પૂછતાછ કરવામાં આવી.

પંચો અને સમાજના પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે પંચનામુ બનાવી સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં યુવકે મહિલાના માંગમાં સિંદૂર ભર્યું. જણાવવામાં આવે છે કે આ લગ્ન આંતરજાતીય છે. મહિલાના પતિનું પહેલા જ મૃત્યુ થઇ ચૂક્યું છે.

પંચનામામાં એ ફેંસલો લેવામાં આવ્યો છે કે મહિલાની સાથે તેના બે બાળકો રહેશે બાકીની બે દીકરી એના દાદા દાદીની જોડે રહેશે. મામલો જે કઈ પણ હોય, આ આંતરજાતીય લગ્ન દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે.

Krishna Patel