રિક્શા ચલાવી આ યુવક મહિને કમાય છે લાખો રૂપિયા, ‘આપણે શું હવે કામ-ધંધો છોડી દઈએ?’ વીડિયો જોઇ ચકરાઇ જશે તમારુ દિમાગ
સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થાય છે, જ્યાં સામાન્ય કામ કરતા લોકો પણ કોર્પોરેટ પગાર કરતાં વધુ કમાય છે. ક્યારેક મોમોઝ વેચનારની…