ટેલેન્ટેડ એક્ટ્રેસનું રોડ અકસ્માતમાં દર્દનાક મોત, એક્ટર આશુતોષ રાણા સાથે કરી ચૂકી હતી કામ- ફિલ્મ અને થિયેટર ઇન્ડસ્ટ્રીમાં શોક
થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. તેમના મૃત્યુથી રંગમંચ સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અદિતિ નોઈડામાં…