બેડ પર સૂતી હતી મહિલા, ત્યારે જ ફેણ ફેલાવી પહોંચ્યા નાગરાજ- વીડિયો જોઇ તમારા હોંશ ઉડી જશે

જ્યારથી સોશિયલ મીડિયા કમાણીનું સાધન બન્યું છે, ત્યારથી તેના પર એવા અનોખા દ્રશ્યો જોવા મળે છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. પહેલા તે પ્રિયજનો સાથે જોડાવાનું માધ્યમ હતું, હવે તે સંપૂર્ણપણે મનોરંજનનું પ્લેટફોર્મ બની ગયું છે. ઘણા લોકો વાયરલ થવા માટે જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે.

તાજેતરમાં એક મહિલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સાપ સાથે વિચિત્ર હરકતો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા બેડ પર સૂતી હતી, ત્યારે એક સાપ તેની બગલમાંથી બહાર નીકળીને બેસી ગયો. આશ્ચર્યજનક વાત એ હતી કે સાપ તેના ગાલ પર ચુંબન કરી રહ્યો હતો, જેનાથી લોકો ડરી ગયા. પરંતુ સ્ત્રી નીડર અને હસતી જોવા મળી. જાણે કે તે તેના કોઈ પ્રેમી સાથે રોમેન્ટિક ક્ષણ વિતાવી રહી હોય એવું લાગી રહ્યુ હતુ.

નવાઈની વાત એ હતી કે સ્ત્રી કોઈ પણ ડર વગર હસતી રહી, જ્યારે સાપ તેના ગાલને સ્પર્શતો રહ્યો. જો કે, ગુજ્જુરોક્સ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ મનોરંજન માટે AI દ્વારા તૈયાર કરાયેલ વીડિયો પણ હોઈ શકે છે. જો કે, થોડી બેદરકારી મોટી દુર્ઘટનાનું કારણ બની શકી હોત કારણ કે સાપ ખૂબ નજીક હતો અને ગમે ત્યારે ડંખ મારી શકતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sachitanand Ray (@sachitanandray__)

Previous Article

5 રૂપિયા સુધી આવી શકે છે વોડાફોન આઇડિયાનો શેર? રિટેલર્સના ફેવરેટ સ્ટોક પર શું છે આશંકા

Next Article

Video: સ્ટેજ પર ધમાલ મચાવી રહી હતી દુલ્હન, જેવી જ પડી દુલ્હા પર નજર કે...લોકો બોલ્યા- ધરતી સંકટમાં છે!

error: Protected Content!