ફેરા સમયે જ મંડપમાં દુલ્હનની સામે આવીને સુઈ ગયો દિયર, પછી કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

ફેરા ફરતા કન્યાના પગમાં પડીને દિયરે કર્યું એવું કે વીડિયો જોઈને હસી હસીને તમારું પેટ દુઃખી જશે

હિન્દૂ ધર્મની અંદર લગ્નમાં ઘણા પ્રકારના રિવાજ જોવા મળે છે. લગ્નની અંદર વરરાજાની સાળીઓ વરરાજાની મોજડી સંતાડે છે, તો કન્યાનો ભાઈ ફેરા દરમિયાન જીજાજીનો અંગુઠો પણ પકડવાના રિવાજ આપણે ત્યાં છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ હસી હસીને લોથપોથ થઇ જશો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે, વર કન્યા જયારે લગ્નના ફેરા લઇ રહ્યા હતા, ત્યારે જ અચાનક વરરાજાનો ભાઈ મંડપમાં આવી ગયો અને કન્યાના પગ પાસે જ સુઈ ગયો, આ ઉપરાંત તે કન્યા પાસે પૈસા પણ માંગવા લાગ્યો અને પછી જ ફેરા ફરવા દેશે એમ તે ઇશારાથી જણાવી રહ્યો છે. આ જોઈને કન્યાને પણ હસવું આવી જાય છે.

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લાખો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે. તમે પણ જુઓ આ અનોખા લગ્નનો અનોખો વીડિયો….

 

View this post on Instagram

 

A post shared by Devansh Kamboj (@devanshkamboj)

આ ઉપરાંત બીજો પણ એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો, જેમાં વર કન્યા એકબીજા સાથે આંખોના ઇશારાથી વાતો કરતા દેખાય છે. લોકોને આ અંદાજ પણ ખુબ જ પસંદ આવ્યો હતો, જુઓ આ વીડિયો પણ…

 

View this post on Instagram

 

A post shared by Devansh Kamboj (@devanshkamboj)

હજુ એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં દુલા દુલ્હન ઉતાવળ માં ફેરા ફરતા નજરે આવે છે, લોકો એ કોમેન્ટ કરી કે આટલી પણ શું ઉતાવળ છે લગ્ન કરવાની ? તો કોઈ યુઝર્સએ કહ્યું ‘આને કહેવત 2x  સ્પીડ માં ફેરા’ આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે જુઓ.

Niraj Patel