સફેદ બોલ્ડ બ્લાઉઝમાં ઉફ્ફ….હનીમૂન પર ગયેલા કપલે હદ પાર કરી, ફેમસ થવાની લ્હાયમાં કેમેરા સાથે કરી નાખ્યો કાંડ..! જુઓ
આજકાલ સોશિયલ મીડિયા પર આપને જોઈએ છીએ કે અજબ- ગજબ પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે, ફેમસ થવા માટે લોકો કોઈ પણ પ્રકારની હદ વટાવી દેતા હોય છે. ખાસ કરીને જીવનની એવી પળો કે જેને લોકો કેદ કરીને રાખવા માંગતા હોય છે, એમાં પણ ખાસ લગ્ન,એ જીવનની યાદગાર પળ હોય છે. એટલું જ નહીં આજકાલ તો કપલ પ્રી-વેડિંગ પણ કરાવતા હોય છે. ત્યાર બાદ હનીમૂન પર જતાં કપલો પણ તેમની યાદગાર પળોને કેમેરામાં કેદ કરીને રાખે છે, ધણા સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરતાં હોય છે. જે વાયરલ થઈ જતાં હોય છે, હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આજે અમે આપને આવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં લગ્ન બાદ એક કપલ હનીમૂન મનાવવા માટે કોઈ પહાડી જગ્યા પર જાય છે. આ દરમિયાન તે ઝરણાં નીચે રોમેન્ટિક અંદાજમાં ન્હાઈ રહ્યા છે. એકબીજાને આલિંગન કરી વીડિયો બનાવે છે, પણ ત્યારે ભારે પવનની લહેર આવતા આખી મજા બગાડી નાખી. અચાનક દુલ્હનની સાડી ઊડવા લાગે છે. બાદમાં જે થયું..

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને સિમરન યાદવે પોતાના વેરિફાઈડ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં ખુદ સિમરન દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે સિમરને હાલમાં જ લગ્ન કર્યા છે. સિમરનના હનીમૂનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર અલગ-અલગ જાતની કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram