ડાંસની પ્રેક્ટિસ કરતા કરતા બોલીવુડની સુંદરીએ ઉતારીને ફેંકી દીધુ તેનું ટોપ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

ઉફ્ફ્ફ્ફ ડાન્સ કરતા-કરતા જ ઉતારી દીધું પોતાનું ટોપ, વીડિયો જોઈને બધા જ શરમાઈ ગયા

અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની દિલકશ અદાઓને કારણે જાણિતી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઇ જાય છે. અભિનેત્રીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ડાંસની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. તે પ્રેક્ટિસ કરતા કરતા તેનુ ટોપ પણ ઉતારીને ફેકી દે છે.

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની લાઇફ અને તેના કામ સાથે જોડાયેલ અપડેટ્સ ચાહકોને આપતી રહે છે. અભિનેત્રીને સોશિયલ મીડિયા ક્વિન કહેવામાં આવે તો પણ કંઇ  ખોટુ નહિ હોય. પરંતુ ઉર્વશી કયારેક કયારેક એવા વીડિયો શેર કરી દેતી હોય છે, જેને કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

ઉર્વશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ડાંસ કરતી જોવા મળી રહી છે. ડાંસ કરતા કરતા ઉર્વશી તેનુ ટોપ ઉતારી દે છે. વીડિયોમાં તે  સુપરહિટ ગીત ‘બિજલી કી તાર’ પર ડાંસ કરી રહી છે. આ ગીત નેહા કક્કરના ભાઇ ટોની કક્કરે ગાયુ હતુ અને આ ગીત ઉર્વશી પર ફિલ્માવવામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, આ ઉર્વશીનો જૂનો વીડિયો છે.

ઉર્વશીના વર્કફ્રંટની વાત કરીએ તો, કિલર લુક્સ અને સ્ટાઇલને કારણે ચાહકોના દિલ પર રાજ કરનારી ઉર્વશી વેબ સીરીઝ “ઇન્સપેક્ટર અવિનાશ”માં જોવા મળશે. આ સીરીઝમાં ઉર્વશી રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ ઉપરાંત તે આવનારા સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

મોડેલીંગથી પોતાના કેરિયરની શરૂઆત કરવા વાળી અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે. ઉર્વશીને તેના સ્ટાઈલિશ લુક માટે ઓળખવામા આવે છે. ઉત્તરાખંડની પહાડી વાદીઓમાં જન્મેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફિટનેસ અને પોતાની અદાઓથી દરેક કોઈએ દીવાના બનાવી દે છે.

Shah Jina