મને ગંદી ફિલ્મોની અભિનેત્રી સમજતા હતા મારા ઘરવાળા, સબંધીઓ માનતા હતા ગંદી ફિલ્મો વાળી સ્ટાર

ટીવીની સૌથી સુંદર અભિનેત્રીએ કર્યો ધડાકો: સાઈટ પર તસવીરો અપલોડ થયા પછી લોકો સમજવા લાગ્યા હતા ગંદી ફિલ્મોની અભિનેત્રી…પરિવારે તો

ટેલિવિઝન અભિનેત્રી ઉર્ફી જાવેદનું કહેવું છે કે જ્યારે તેણની તસવીરો એક સાઈટ પર અપલોડ કરવામાં આવી ત્યારે તેને પરિવારનો સહારો પણ મળ્યો ન હતો. તેણે કહ્યું તે સમયે મને દોષિત માનવામાં આવી હતી અને લોકોએ વિચાર્યું કે હું ગુપ્ત રીતે સ્ટાર છું. ઉર્ફીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતો કહી છે.

તેણે કહ્યું કે આ ઘટના બાદ મારા પિતાએ મને માનસિક અને શારીરક ત્રાસ આપ્યો હતો. સંબંધીઓ મારું બેંક ખાતું તપાસવા માંગતા હતા જેથી છુપાયેલા પૈસા શોધી શકાય. ઉર્ફી જાવેદ તાજેતરમાં ‘બિગબોસ’ ઓટીટીમાંથી બહાર થઈ ગઈ છે.

તેણે કહ્યું કે આ ઘટના બાદ મને બે વર્ષ સુધી માનસિક રીતે હેરાન થઇ હતી. સંબંધીઓ મને સ્ટાર માનવા લાગ્યા હતા. ઉર્ફી જાવેદે કહ્યું કે તે સમયે હું કોલેજમાં પણ હતી નહિ. હું માત્ર અગિયારમા ધોરણમાં ભણતી હતી.

આ બધું મારા માટે સૌથી મુશ્કેલ હતું કારણ કે મારા પરિવારના સભ્યો પણ મારા સમર્થનમાં હતા નહિ. આવા સમયે પરિવારે પણ મારા પર આક્ષેપ કર્યા હતા. તેણે કહ્યું કે લોકો મારા વિશે એવી ગંદી વાતો કરતા હતા કે મને મારું નામ પણ યાદ નહોતું આવતું.

કોઈ છોકરીને મારી સાથે જવાની પરવાનગી નહોતી. આ અનુભવ પછી મને મારી જાત પર વિશ્વાસ કર્યો. જ્યારે મારા પિતા મને પીડિત-દોષી કહેતા હતા ત્યારે હું કંઈ બોલતી ન હતી. આ ત્રાસ સહન કરવા સિવાય હું કશું કરી શક્તિ ન હતો.

તેણે કહ્યું કે મને હંમેશા કહેવામાં આવતું હતું કે છોકરીઓનો અવાજ નથી હોતો, માત્ર પુરુષોને જ નિર્ણય લેવાની છૂટ છે. તેણે કહ્યું, “મને ખબર નહોતી કે મારી પાસે અવાજ છે, પરંતુ જ્યારે મારું ઘર છોડ્યું ત્યારે મને સર્વવાઈવ કરવા માટે ઘણો સમય લાગ્યો.”

હવે મારું વ્યક્તિત્વ સામે આવી રહ્યું છે અને હું અટકવાની નથી. અગાઉના એક ઇન્ટરવ્યુમાં ઉર્ફીએ કહ્યું હતું કે ઘરેથી ભાગી ગયા બાદ તેને થોડા દિવસો સુધી પાર્કમાં રહેવું પડ્યું હતું. ઉર્ફીએ કહ્યું કે, હું મારી માતા અને અન્ય બે ભાઈ -બહેનોને છોડીને મારી બે બહેનો સાથે ઘરેથી ભાગી ભાગી ગઈ હતી અને એક સપ્તાહ માટે દિલ્હીના એક પાર્કમાં રોકાઈ હતી.

પછી અમે ત્રણેયે નોકરી શોધવાનું શરૂ કર્યું અને મને કોલ સેન્ટરમાં નોકરી મળી. મારા પિતાએ તે સમયે ફરીથી લગ્ન કર્યા હતા અને પરિવારની તમામ જવાબદારી મારા પર આવી ગઈ હતી. ટીવી સૌથી પોપ્યુલર અભિનેત્રી ઉર્ફી જાવેદ કરણ જોહરના શોમાંથી બહાર કાઢવામાં આવેલી પ્રથમ સ્પર્ધક છે. એ શોમાં સૌથી ઓછા મત મેળવવાના લીધે આ અભિનેત્રીને ઘરમાંથી કાઢી મૂકવી પડી હતી.

ઘરમાં રહેતી વખતે ઉર્ફી જાવેદે એક ટાસ્ક દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જોકે મેકર્સે તેને અંતિમ એપિસોડમાં બતાવ્યું ન હતું, પરંતુ હવે તેમનો વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તે કહી રહી છે કે જેમ મેં તમને કહ્યું હતું કે અહીં એન્જોય થયું છે. આ બિગ બોસના ઓટીટી ઘરમાં. ખબર નથી કે તમે બતાવ્યા હોત કે નહીં! પરંતુ અહીં કેમેરા પર એન્જોય થાય છે !! “

Patel Meet