મનોરંજન

એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરી ફેમસ થઇ જનાર અભિનેત્રી ઉર્ફી જાવેદે શેર કર્યો વીડિયો, ઉપર નીચે બધુ જ…ચાહકો ભૂલ્યા ભાન

ખુલ્લેઆમ બ્રા ફ્લોન્ટ કરીને રાતોરાત ફેમસ થનાર અભિનેત્રીએ ફરી કર્યો ધડાકો, એવી જગ્યાએ કરેલું ટેટ્ટુ દેખાડ્યું કે જોતા જ શરમ આવી જશે

ટીવીનો પોપ્યુવર અને કોન્ટ્રોવર્શિયલ શો બિગબોસ ઓટીટીની એક્સ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે અવાર નવાર ચર્ચામાં રહે છે. ઉર્ફી ટીવી સ્ટાર હોવાની સાથે સાથે સોશિયલ મીડિયાની દુનિયાનું એક મોટુ નામ પણ છે. ઉર્ફી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએંસર પણ છે અને સાથે સાથે તે તેની ડ્રેસિંગ સેંસને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by urfi (@urfi72021)

હાલમાં જ ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે બુધવારના રોજ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને શેર કર્યાના થોડા જ કલાકમાં વાયરલ થઇ ગયો હતો. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો જોઇ ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો સતત આ વીડિયો પર કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

“બિગબોસ ઓટીટી”ની બોલ્ડ કંટેસ્ટેંટ રહી ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક સમયથી તેના આઉટફિટ અને સુપર બોલ્ડ લુકને ચર્ચામાં છે. ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. ઉર્ફીની હાલમાં જ કેટલીક નવી તસવીરો સામે આવી છે. ઉર્ફી તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા સેસેંશન બનેલી છે. ત્યારે થોડા સમય પહેલા ઉર્ફીએ બેક ડ્રેસમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ ત્યારે હવે ફરી એકવાર ઉર્ફી તેના લુકને લઇને ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

જણાવી દઇએ કે, ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી માં અને ડાયન જેવી ટીવી શોનો ભાગ રહેલી છે. આ ઉપરાંત તે બિગબોસ ઓટીટીમાં જોવા મળી હતી, પરંતુ તે 8માં દિવસે જ એવિક્ટ થઇ ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત 24 વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)