33 વર્ષની મહિલા ટીચરે નશામાં વિદ્યાર્થી સાથે માણી લીધું સુખ, સવારે ખબર પડી કે જેની સાથે

33 વર્ષની હોટ મહિલા ટીચરને એવી હવસ ઉપડી કે વિદ્યાર્થી સાથે માણ્યું  જયારે ગર્ભવતી થઇ ગઈ તો અબોર્શન ન કરવા…..

એક મહિલા ટીચરે અજાણતા પોતાના પૂર્વ વિદ્યાર્થી સાથે ડ્રિંક કર્યુ અને પછી બંનેએ સાથે રાત વીતાવી. કેટલાક સપ્તાહ બાદ ટીચરને તેની પ્રેગ્નેંસી વિશે ખબર પડી. પરંતુ તેણે અબોર્શન ન કરાવ્યુ અને તેના પાછળનું કારણ પણ જણાવ્યુ. 33 વર્ષિય એમી કુપ્સ અમેરિકાની નોર્થ કેરોલિનાની રહેવાસી છે. તેણે થોડા સમય પહેલા જ ટીચીંગનું કામ છોડી દીધુ અને તે હવે મોડલિંગ કરે છે. તેણે જણાવ્યુ કે, તે 6 મહિના પહેલા તેના મિત્રો સાથે નાઇટ આઉટ માટે ગઇ હતી. આ દરમિયાન તેની નજર એક વ્યક્તિ સાથે મળી અને પછી તે બંને સાથે ઘરે ગયા.

 

View this post on Instagram

 

A post shared by Amy Kupps (@amy.kupps93)

બંનેએ રોમાન્સ કર્યો પરંતુ કુપ્સને એ વાતનો અંદાજો ન હતો કે તે વ્યક્તિ તેનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. NeedToKnow.online સાથે વાતચીતમાં કુપ્સે જણાવ્યુ કે, તે મને લાગ્યો અને હું તેની સાથે ચાલી ગઇ. અમે બંનેએ વધારે ડ્રિંક કર્યુ હતુ. જ્યારે બીજા દિવસે સવારે તેણે મને પૂછ્યુ કે, શું તમે મને ઓળખો છો મિસ કુપ્સ ? આ દરમિયાન તેણે મને જણાવ્યુ કે, તે મારો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. આને સાબિત કરવા માટે તેણે તેની ઇયરબુક પણ બતાવી.

 

View this post on Instagram

 

A post shared by Amy Kupps (@amy.kupps93)

કુપ્સે કહ્યું- હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. મને બિલકુલ ખ્યાલ નહોતો કે તે મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જો મને આ વિશે ખબર હોત, તો હું તેની સાથે ગઇ ન હોત. હું 2016માં તેની ટીચર હતી, જ્યારે તે 16 વર્ષનો હતો. હવે તે 22 વર્ષનો છે. થોડા સપ્તાહ પછી કુપ્સને તેની પ્રેગ્નેંસી વિશે જાણ થઈ. તેણે કહ્યું- હું સાચી કેથોલિક છું, તેથી હું અબોર્શન કરાવી શકતી નથી. જ્યારે મેં મારા વિદ્યાર્થીને આ વિશે જણાવ્યું. તો તે ડરી ગયો. તે 22 વર્ષનો છે અને હજુ કોલેજમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Kupps (@amy.kupps93)

હું સમજી શકું છું. મેં તેને કહ્યું કે તેને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હું આર્થિક રીતે સ્થિર છું અને મને સંબંધ નથી જોઈતો. હું આ બાળકને એકલા હાથે ઉછેરીશ. કુપ્સને પ્રેગ્નેટ થયાને લગભગ 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે એમીના પહેલાથી જ બે બાળકો છે, જેમાં એક છોકરો 8 વર્ષનો છે અને એક છોકરી 10 વર્ષની છે.

Shah Jina