ડીપનેક ગાઉન પહેરી તમન્ના ભાટિયાએ સ્વર્ગની અપ્સરાને કરી ફેલ, આપ્યા કાતિલાના પોઝ- અદાઓ જોઇ પાગલ થયા ચાહકો

સાઉથની સીધી સંસ્કારી તમન્ના ભાટિયા સામે સ્વર્ગની અપ્સરાને કરી ફેલ, શર્ટના બટન ખોલ્યા તો ન દેખાવાનું દેખાયું, જુઓ

ટોલીવુડથી લઇને બોલિવુડ સુધીની શાનદાર સફર કરનારી એક્ટ્રેસ તમન્ના ભાટિયા ઘણીવાર પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. તમન્ના ફક્ત તેના અભિનયથી જ નહીં પરંતુ તેની કિલર સ્ટાઇલથી પણ ચાહકોને દિવાના બનાવે છે. આ દરમિયાન, અભિનેત્રીએ કેટલાક સિઝલિંગ ફોટા શેર કર્યા છે, જેમાં ચાહકો તમન્નાની મિલ્કી બ્યુટી જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા, જેમાં તેનો લુક અને તેની બ્યુટી જોઈ બધા દંગ રહી ગયા હતા. લોકો તેની સુંદરતા પરથી નજર નથી હટાવી શકતા. આ તસવીરો સાથે તમન્નાએ ત્રણ ઇમોજી શેર કર્યા. જે શાંતિ, પ્રેમ અને મિત્રતાનો અર્થ જણાવે છે.

તમન્નાની આ તસવીરો જોઇ ચાહકો તેની સ્ટાઇલના દિવાના બની ગયા છે. આ તસવીરોમાં તમન્નાએ ડિઝાઇનર જોડી ગૌરી અને નૈનિકાનો ખાસ ડ્રેસ પહેર્યો છે, જેમાં વ્હાઇટ નેકલાઇન, ફુલ સ્લીવ્સ અને બ્લેક ફ્લોરલ ડિઝાઇન છે. આ ડ્રેસની હાઇ-લો સ્કર્ટ સ્ટાઇલ તેને વધુ ભવ્ય બનાવે છે.

તમન્નાનો ડ્રેસ અદ્ભુત છે, પરંતુ તેની ગોરી ચમકતી ત્વચાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે અને લોકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. તમન્નાની ફ્રેન્ડ શ્રદ્ધા કપૂરે તેના ફોટા પર કમેન્ટ કરી તેને ‘અપ્સરા’ કહી. એક ફેને લખ્યું, ‘સ્ટોપ ઇટ મેમ, શું તમે મારી નાખશો ?’, બીજાએ લખ્યુ- ‘તે આટલી ગોરી કેવી રીતે છે ?’ અને ‘પરીઓની મમ્મી’…

એક ફેને તો એવું પણ પૂછ્યું કે, ‘તમે સાબુથી ન્હાવ છો કે દૂધથી ?’ કામની વાત કરીએ તો, તમન્ના ભાટિયા છેલ્લે જીમી શેરગિલ સાથે ‘સિકંદર કા મુકદ્દર’માં જોવા મળી હતી, હવે તે તેલુગુ ફિલ્મ ‘ઓડેલા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Previous Article

અમેરિકામાં ભારતીય મૂળના પરિવારે ગૌ માતા સાથે કર્યો ગૃહ પ્રવેશ, આવી રીતે નિભાવી પરંપરા- દિલને સ્પર્શી જશે વીડિયો

Next Article

યુવકના શરીરમાંથી આત્મા નીકાળવાનો તાંત્રિકએ કર્યો દાવો, બાજુમાં ઉભેલા લોકો દ્રશ્ય જોઈ થયા હેરાન; જુઓ વીડિયો

error: Protected Content!