હે ભગવાન, ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હિમ્મત હોય તો જ જોજો વીડિયો, બાકી રહેવા દેજો
બેંગલુરુ શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં બેંગલુરુ મેટ્રો ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ની મુસાફરોથી ભરેલી બસના ડ્રાઈવરને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું. 40 વર્ષીય કિરણ કુમાર નામના…