વરસાદમાં આખો લગ્ન મંડપ બની ગયો તળાવ, વરરાજા પલળતા રહ્યા, કન્યાને ઊંચકીને લઇ ગયા, જુઓ અનોખા લગ્નનો વીડિયો
ધોધમાર વરસાદમાં વરરાજા જોઈ રહ્યા હતા કન્યાની રાહ, આખો લગ્ન મંડપ થઇ ગયો પાણી પાણી, કન્યાને ઊંચકીને કરાવ્યો રસ્તો પાર, આવા લગ્ન આજ પહેલા ક્યારેય…