વાયરલ

ઉર્ફી જાવેદની નકલ કરવી યુવતીને પડી ભારે, યુનિક આઉટફિટના ચક્કરમાં બગાડ્યું ફૂડ, યુઝર્સએ કરી ભયંકર ટ્રોલ

અત્યાર સુધીમાં તમે ઉર્ફી જાવેદને અનેક પ્રકારની વસ્તુઓમાંથી પોતાના માટે આઉટફિટ ડિઝાઇન કરતી જોઈ હશે. તેણે આ બાબતમાં નિપુણતા પ્રાપ્ત કરી છે પરંતુ…

મલાઈકાની રેસ્ટ્રોરેન્ટ પર પોંચ્યો ખાન પરિવાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયા વીડિયો

અરબાઝ ખાને છૂટાછેડા પછી પણ મલાઈકા અરોરા સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડ્યા નથી. અરબાઝની સાથે સાથે આખો ખાન પરિવાર હંમેશા મલાઈકાના સુખ-દુઃખમાં તેની…

ગામડાની આ 12 વર્ષની છોકરીની બોલિંગના ફેન થયા સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટરને અપાવી રહી છે દિગ્ગજ બોલરની યાદ- જુઓ વીડિયો

રાજસ્થાનની એક 12 વર્ષની છોકરીની બોલિંગનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ છોકરી નેટ્સ પર બોલિંગ કરી રહી છે. મહાન બેટ્સમેન સચિન…

ખાસ ઇવેન્ટ પર અમિતાભ સાથે પહોંચ્યા અભિષેક-ઐશ્વર્યા, છૂટાછેડાની અટકટો પર લગાવ્યું પૂર્ણવિરામ, વીડિયો થયો વાયરલ

તાજેતરના દિવસોમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં હતા. સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અફવાઓ પણ સામે આવી હતી.…

ખરેખર આ કળયુગ જ છે, કુતરીએ આપ્યો બિલાડીના બચ્ચાંને જન્મ, અવાજ પણ મિઆવ મિઆવ જેવો… જુઓ વીડિયો

મધ્ય પ્રદેશમાં, એક કૂતરીએ ત્રણ બિલાડીના બચ્ચાંને જન્મ આપ્યો, જેમાંથી બે બિલકુલ બિલાડીના બચ્ચાં જેવા દેખાય છે. આ બંનેની ક્રિયાઓ અને અવાજ…

આ રિક્ષાચાલકની કમાણી સાંભળી તમે પણ રહી જશો દંગ, કમાય છે એટલા કે સામાન્ય માણસ વર્ષો સુધી પણ ના કમાઈ શકે- જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થઇ છે, જ્યાં સામાન્ય કામ કરતા લોકો કોર્પોરેટ પગાર કરતાં વધુ કમાય છે. ક્યારેક મોમોઝ વેચનારની રોજની કમાણી…

માતા બની ટીવીની ‘ગોપી વહુ’, લગ્રના 2 વર્ષ પછી બેબી બોયનું કર્યું સ્વાગત, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી આખરે માતા બની ગઈ છે. તેને અને પતિ શાનવાઝ શેખે પુત્રનું સ્વાગત કર્યું છે. દેવોલીનાએ પોતે આ ખુશખબર તેના ફેન્સ…

રોડ પર કલાકારનું અનોખું ટેલેન્ટ જોઈને ‘શ્રીવલ્લી રહી ગઇ હેરાન’, દિલ જીતી લેશે રશ્મિકા મંદાનાનો આ વીડિયો

આ દિવસોમાં અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની સફળતાનો આનંદ માણી રહી છે. ત્યારે હાલમાં તેનો એક વીડિયો…
error: Protected Content!