હે ભગવાન, અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર વારાફરતી 6 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું; સગીરા બૂમો ના પાડે એટલે….

ગુજરાતમાં ગુનાખોરીના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. ચોરી, લૂંટફાટ અને હત્યા જેવા ગુનાઓની સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ ચિંતાજનક વૃદ્ધિ થઈ છે. આવી જ એક ચકચારી ઘટના…