મલાઈકા અરોરા રડી રડીને અડધી થઇ ગઈ, પિતાએ આત્મહત્યા કરતા આ વ્યક્તિ સાથ આપ્યો, જુઓ કોણ છે એ
બોલીવુડની ટોપ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં જ ન્યુઝ આવી રહ્યા છે કે, અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ્સ મુજબ…