‘ફ્રેન્ડો’ મુવી રીવ્યુ: કેવી છે આ ગુજરાતી ફિલ્મ? થિયેટરમાં જતા પહેલા જાણો આ ફિલ્મ જોવી જોઈએ કે નહિ.

ગુજરાતી સિનેમાના પ્રેક્ષકો માટે એક નવી હાસ્ય ફિલ્મ ‘ફ્રેન્ડો’ આવી છે, જે દર્શકોને હસી-હસીને લોટપોટ કરી દેવા તૈયાર છે. આ ફિલ્મ ચાર નવરીબજાર અને શરારતી મિત્રોની ફન્ની કોમેડી રજૂ કરે…