ભીડેની સોનુના આ હોટ ફોટોઝ જોઈ તમે પણ થઇ જશો ફિદા, જુઓ PHOTOS

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો કન્ટેન્ટ હાલ ભીડે માસ્ટરની બેટી સોનુની સગાઇ અને ટપુના દિલ તૂટવા પર ફોકસ છે. પરંતુ શું તમે જાણો છે કે શૉમાં જે નવી સોનુ આવી છે તે તેની રીયલ લાઈફમાં પણ આટલી સાદગીથી રહે છે. ચાલો જણાવ્યે શૉમાં કામ કરતી અભીનેત્રી વિશે…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોનુની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી ખુશી માલી છે.TMKOCની સોનુ એટલે કે ખુશી માલી વ્યવસાય અભિનેત્રી હોવાની સાથે સાથે એક મોડલ પણ છે.

આ કામથી તેની રોઝી-રોટી ચાલે છે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખુશી માલીનો બીજો શો છે.

આ પહેલા, તેણે ફક્ત એક જ શો ‘સાઝા સિંદૂર’ માં કામ કર્યું છે, જે સન નિઓ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. જો કે, તેમાં તેની મોટી ભૂમિકા નહોતી. ખુશી માલી પલક સિધવાની બદલીને TMKOCમાં આવી છે.

ઓક્ટોબર 2024 થી, તેણે શોમાં સોનુની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. ખુશી માલીએ એક મોડેલ તરીકે અનેક ફેશન કેમ્પમાં ભાગ લીધો છે. તેણે અનેક જાહેરાતોમાં તેની હાજરી પણ નોંધાવી છે.

ખુશી માલી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ‘યોર પ્યારી સોનુ’ લખ્યું છે. તેના અહીં 1.41 લાખ ફોલોઅર્સ છે.

તે અહીં ખુબ એકટીવ રહે છે અને તેના ફોટોઝ પોસ્ટ કરી ચાહકોના દિલ જીતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by khushimali (@khushimali_14)

Previous Article

ચેમ્પિયન્સ ટ્રોફી પેહલા ગંભીરના 4 એવા મોટા નિર્ણય જેની થઇ હતી ભયંકર ટીકા, અંતે તે જ નિર્ણયો બન્યા ભારતની જીતના કારણો

Next Article

સ્ટીવ સ્મિથ બાદ આ સ્ટાર પ્લેયરે પણ ક્રિકેટને કહ્યું અલવિદા, ફેન્સ માટે શોકનો માહોલ

error: Protected Content!