સુરતની તરૂણી સાથે ફ્રેન્ડશીપ કરી કપલ બોક્સમાં જઈ સુખ માણ્યું, બીજા મિત્રે ઉભા ઉભા વીડિયો ઉતાર્યો અને

આજકાલ એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય. સંબંધોને શર્મસાર કરનારી ઘટનાઓ પણ છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહી છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જે ઘટનાએ ભાઈ બહેનના સંબંધોને લાંછન લગાવ્યું છે.

પ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક દીકરીના બાપને તેમના એક મિત્રએ એક વીડિયો મોકલ્યો અને કહ્યું કે આ વીડિયો તમે ના જોતા, તમારી પત્નીને બતાવજો. જેના બાદ તેમની પત્નીએ આ વીડિયો જોયો હતો અને જોયા બાદ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે વીડિયોની અંદર એક છોકરી કપડાં વગર કોઈ અન્ય યુવક સાથે સંબંધ બાંધી રહી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ છોકરી બીજું કોઈ નહિ પરંતુ તેમની 16 વર્ષની દીકરી હતી. જેના બાદ માતા-પિતાએ દીકરીની પુછપરછ કરતા દીકરીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેની મિત્રતા એક યુવક સાથે થઇ હતી, જેનું નામ સચિન કુકડીયા હતું. તેને શરૂઆતમાં સગીરાને પોતાની બહેન ગણાવી હતી અને આઠ મહિના અગાઉ કોઈ પાસેથી સગીરાનો મોબાઈલ નંબર મેળવીને તેની સાથે વૉટ્સએપ ઉપર વાત કરવા લાગ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

વૉટ્સએપ ઉપર મેસેજ કરીને યુવક સગીરાને મળવા માટે બોલાવતો હતો, પરંતુ સગીરા મળવા માટે જતી નહોતી, પરંતુ વારંવાર યુવકે જીદ કરતો હોવાના કારણે સગીરા સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા જ્યાંથી સચિન તેને તેના મિત્રની બાઈક ઉપર સરથાણા નાકા પાસે અવધ વાઇસરોયમાં ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં લઈ ગયાે હતો, જ્યાં તેની સગીરા સાથે સંબંધો બાંધ્યા હતા અને ચોરીછૂપે વીડિયો પણ બનાવી લીધો હતો.

આ ઘટના બાદ સચિને તેના એક મિત્ર વૈભવ બગદરીયાને પણ આ વીડિયો મોકલ્યો હતો અને વૈભવે સગીરાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, જે સગીરાએ સ્વીકારી નહોતી, જેના બાદ વૈભવે સગીરાને મેસેજ કરીને કહ્યું હતું કે તું મારી ફ્રેન્ડ નહિ બને તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. જેના બાદ આ વીડિયો વાયરલ થતા સગીરાના પિતાના હાથમાં પણ આવ્યો અને તેમને સચિન, કિશન અને વૈભવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસે ત્રણેયની અટકાયત કરી.

સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રતકલાકાર તરીકે કામ કરતા યુવકની દીકરી સાથે આ ઘટના બનવા પામી છે. શનિવારના રોજ પિતાને સુરેન્દ્રનગરમાં રહેતા એક દોસ્તને ફોન કરી કહ્યું હતું કે, તમારી પુત્રીનો એક વીડિયો મોકલું છું, તે જોવાય તેવો નથી પણ તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વીડિયો માતાએ જોતા તેમાં પુત્રી કપડાં કાઢીને કોઈ યુવક જોડે સંબંધ બાંધતી હતી.

YC