VIDEO: સની લિયોને વધાર્યુ એટલુ વજન કે તેની ઝિપ બંધ કરાવામાં ત્રણ ત્રણ લોકોએ કરવી પડી મહેનત

અરે બાપ રે…3-3 લોકો સનીની ઝીપ બંધ કરવા મથી રહ્યા છે- જુઓ વીડિયો

ઇન્ડસ્ટ્રીમાં એક સમયે ખુબ જ મોટું નામ ધરાવતી અભિનેત્રી સની લિયોની આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે, તેને બોલીવુડની ઘણી ફિલ્મો અને ગીતોમાં કામ કર્યું છે. આજે સનીના કરોડો ચાહકો દુનિયાભરમાં છે. તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો બેતાબ રહી જાય છે.

બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેની રીલ અને રિયલ લાઇફ સાથે જોડાયેલી અપડેટ શેર કરતી રહે છે. હાલમાં જ સનીએ તસ્વીર શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સની આજકાલ સાઉથના પ્રોજેકટ પર કામ કરી છે. તે છેલ્લે મોતીચુર ચકના ચૂરમાં નજરે આવી હતી. આ બાદ તે બધા પ્રોજેક્ટ સાઉથના જ કરી રહી છે. વીરમાદેવી, રંગીલા, કોકા કોલા, હેલેન અને કોટિગોબ્બા 3 જેવી ફિલ્મો બધી ફિલ્મો સાઉથના પ્રોજેક્ટ્સ છે. જો કે, આ પૈકી કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે અને રીલિઝ કરવામાં આવશે.

સની ફિલ્મોમાં કામ કરતી હતી એ વાત તો સૌ કોઈ જાણે છે. હાલમાં જ તેને લઈને સનીએ ખુલાસો કર્યો છે. તેને એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતા ઘણી બધી વાતો જણાવી છે. જેની અંદર તેને જણાવ્યું કે છે કે તેના પતિ દિનિયાળને તેનું આ રીતે કામ કરવું જરા પણ પસંદ નહોતું.

સની પોતાના પતિ ડેનિયલને ખુબ જ પ્રેમ કરે છે. મોટાભાગે સની પોતાના પતિની પ્રસંશા કરતી જોવા મળે છે અને તે હંમેશા તેનો આભાર પણ વ્યક્ત કરતી હોય છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે “ડેનિયલે તેને ખુબ જ સપોર્ટ કર્યો છે.”

સની અને ડેનિયલે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. આ કપલના ત્રણ બાળકો પણ છે. તેમને નિશા કૌર વેબરને દત્તક લીધી અને સરોગેસી દ્વારા તેને બે જોડિયા બાળકોનો જન્મ થયો છે. સની પોતાના બાળકો સાથે અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે.

સનીએ રિયાલિટી શો “બિગ બોસ”ની પાંચમી સીઝનમાં ભાગ લીધો હતો અને અહિયાંથી જ તેને ઓળખ મળી હતી. આ શોની અંદર સનીએ જણાવ્યું હતું કે તે એક અમેરિકન અભિનેત્રી છે અને ફિલ્મોમાં કામ કરે છે. ત્યારબાદ તેને બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું અને “જીસ્મ 2” દ્વારા ફિલ્મોમાં ડબ્યુ કર્યું.

સની લિયોન તેના ફિગર અને ફિટનેસને લઈને ખૂબ જ સાવચેતી રાખે છે. પરંતુ લોકડાઉનમાં તેનું વજન નોંધપાત્ર રીતે વધ્યું છે. તાજેતરમાં તેણે એક વિડિઓ શેર કર્યો છે જેમાં તે એક-બે નહિ પરંતુ ત્રણ લોકો તેના ડ્રેસની ઝિપ બંધ કરવા માટે લાગ્યા હતા.

અભિનેત્રીએ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે  જેમાં તેના ડ્રેસને ઝિપ કરવામાં ત્રણ લોકોની જરૂર પડી, પણ ઝિપ બંધ થતી નથી..

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે સની લિયોને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ગાઉનને સંપૂર્ણ બનાવવા માટે સેનાની જરૂર પડે છે.’

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સની લિયોને પીળા કલરનું ગાઉન પહેર્યું છે.પરંતુ ડ્રેસની ઝિપ લાગતી નથી.સની લિયોનીની આખી ટીમે ડ્રેસની ઝિપ બંધ કરવા પુરે પૂરું જોર લગાવી દીધું પરંતુ તે પછી પણ ઝિપ બંધ ના થઇ.તમને જણાવી દઈએ કે અભિનેત્રીનો આ વીડિયો ‘એમટીવી સ્પ્લિટ્સવિલા’ ના મેકઅપ રૂમનો છે.

video –

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Patel Meet