ઓરેન્જ સાડી પહેરીને દેશી અભિનેત્રીએ બધાને દેખાડ્યું આકર્ષક ફિગર, ભલભલા લટ્ટુ થઇ જવાના છે જોઈને

ફિલ્મ ગજબ કરહૈયામાં અભિનેતા રિતેશ પાંડે સાથે ગજબ કરનારી અભિનેત્રી શ્વેતા શર્મા વાસ્તવમાં પણ ગજબ કામ કરતી જોવા મળે છે. શ્વેતા શર્માની ગણતરી સૌથી હોટ અભિનેત્રીઓમાં થાય છે. શ્વેતા હંમેશા પોતાની અવનવી અદાઓથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. શ્વેતા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. શ્વેતાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by shweta Sharma (@sshwetasharma411)

એવામાં એકવાર ફરીથી શ્વેતાએ પોતાની દમદાર તસવીરો શેર કરીને ચાહકોને ઘાયલ કરી દીધા છે. સામે આવેલી તસવીરોમાં શ્વેતાએ ઓરેન્જ સાડી પહેરી રાખી છે. શ્વેતાએ પોતાને વધુ સ્ટાઈલિશ બનાવવા બ્લાઉઝની જગ્યાએ પિન્ક-બ્લુ શેડ વાળી બ્રાલેટ પહેરી રાખી છે, જેમાં સુંદર ફૂલોની ડિઝાઇન બનેલી છે. આ લુકમાં શ્વેતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને પર્પલ લિપસ્ટિક કરી રાખી છે. બ્રાઇટ મેકઅપ કરીને શ્વેતા ટેબલ પાસે ઉભા રહીને કાતિલાના પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by krishna_mali (@krishna_mali_1415)

આ દેશી ભાભી અવતારમાં શ્વેતા હોટનેસનો તડકો લગાવી રહી છે અને તેનું આકર્ષક ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે.સાડીમાં તેનો જલવો જોઈને ચાહકો ખુબ ક્રેઝી થઇ રહ્યા છે. આ લુકમાં શ્વેતાની સ્માઈલ પર ચાહકો ફિદા થઇ રહ્યા છે. ચાહકો શ્વેતાની આ તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે. પોતાના આકર્ષક ફિગરને લીધે શ્વેતા સોશિયલ મીડિયા સેન્શેન બની ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

અત્યાર સુધી શ્વેતા સોશિયલ મીડિયા પર બિકી અને શોર્ટ્સ પહેરેલી જોવા મળી છે પણ આ વખતે સાડી પહેરીને શ્વેતાએ ચાહકોને ઘાયલ કરી દીધા છે. તેની અદાઓ અને કજરારી આંખો લોકોના દિલ પર જાદુ ચલાવતી દેખાઈ રહી છે. સુંદર સાડીની સાથે શ્વેતાએ હાથમાં સિલ્વર બ્રેસલેટ પહેરી રાખ્યું છે. શ્વેતાની તસવીરો જોઈને લોકોનું માનવું છે કે બિકી હોય કે સાડી તે કોઈપણ આઉટફિટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરવાનું નથી ભૂલતી.

 

View this post on Instagram

 

A post shared by Fit4Life (@fit4life260)

ગત દિવસોમાં શ્વેતાની ફેન ફોલોઇંગ ખુબ વધી ગઈ છે અને તેની લોકપ્રિયતા પણ ખુબ વધી ગઈ છે. પોતાની લોકપ્રિયતાને મેન્ટેન રાખવા શ્વેતા પણ સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાના ચાહકો માટે તસવીરો શેર કરવાનું નથી ભૂલતી.

Krishna Patel