શિલ્પા શેટ્ટીના આ વીડિયો પર ટ્રોલ કરવાવાળાની ચાહકોએ કરી દીધી બોલતી બંધ, કોઈ કસર બાકી રાખી નહિ

46 વર્ષની ૨-૨ બાળકોની માતા શિલ્પા શેટ્ટીએ આ કેવો ડ્રેસ પહેર્યા? વીડિયો જોઈને ફેન્સ દંગ રહી ગયા

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ખુબ જ સારો અભિનય કરીને ફેમસ થઇ છે. ચાહકો તેમની દિલકશ અદાઓની સાથે અભિનયના પણ હંમેશા દીવાના રહ્યા છે. શિલ્પા ચાહકો સાથે જોડાઈ રહેવા માટે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

તે ઘણી વાર તેની સુંદર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. શિલ્પા શેટ્ટીને સોશ્યિલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે આ જ કારણ છે કે કોઈ પણ ખબર વાયરલ થતા વધારે વાર નથી લાગતી.

શિલ્પા શેટ્ટીનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી છે. ચાહકો શિલ્પા શેટ્ટીના હોટનેસના વખાણ પણ કરી રહ્યા છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટીની સાથે મિજાજ જાફરી પણ નજર આવી રહ્યા છે. જોકે શિલ્પાના ડ્રેસ પર ટ્રોલ કરવા વાળાની ચાહકોએ બોલતી બંધ કરી દીધી છે.

વીડિયોમાં શિલ્પા બેકગ્રાઉન્ડ ડાન્સર જોડે વાત કરતી નજર આવી રહી છે. વીડિયોમાં શિલ્પા બેકગ્રાઉન્ડ ડાન્સરને કહે છે કે – તમે લોકો કેવી રીતે નાચો છો મારાથી થશે નહિ ત્યારબાદ તે અંદર જતી રહે છે. જોકે શૂટિંગને લઈને ક્રૂ ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે શિલ્પાને બીજી વાર એન્ટ્રી લેવી પડશે ત્યારબાદ કેમેરામાં તેમનો એક અલગ અંદાજ દેખાડવામાં આવશે.

શિલ્પાના તે અંદાજમાં એક ચાહકે લખ્યું કે, ‘ ઘમંડની કોઈ સીમા નથી હોતી.’ કેટલાક લોકોએ શિલ્પાના ટોપને લઈને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી છે પરંતુ વધારે લોકોએ શિલ્પાના વખાણ કર્યા છે. એક ચાહકે લખ્યું કે, ‘બોલિવૂડની કિમ કાર્દશિયન તો કોઈકે શિલ્પાને માલાબારની કિમ કાર્દશિયન કહ્યું હતું.

ચાહકોએ શિલ્પાને આ ઉંમરમાં પરફેક્ટ અને એજલેસ બ્યુટી કહ્યું હતું. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને મિજાજ જાફરી સ્ટાટર ‘ચુરા કે દિલ મેરા 2.0’ થોડા સમય પહેલા જ રિલીઝ થયું છે. જેમાં શિલ્પા શેટ્ટીનો અંદાજ જોવા લાયક હતો જેમાં અત્યારે બધી બાજુ તે ગીતની ચર્ચા થઇ રહી છે. ગીતમાં શિલ્પા શેટ્ટી જાવેદ જાફરીના છોકરો મિજાજ જાફરી સાથે ઠુમકા લગાવતી નજર આવી રહી છે.

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Patel Meet