સારા અલી ખાને બ્લેક ડ્રેસમાં શેર કરી તેની લેટેસ્ટ તસવીરો, ફેન્સ ઊંચા નીચા થઇ ગયા- જુઓ

નવાબની લાડલીએ બ્લેક બ્રા પહેરીને કરાવ્યું સૌથી હોટ ફોટોશૂટ, ચાહકો ઉત્તેજિત થઇ ગયા

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મોમાં અભિનય સાથે સાથે સોશિયલ મીડિયા પર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે. સારા અલી ખાનની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર 33.8 મિલિયન ફોલોઅર્સ છે. સારાએ ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. સારાએ થોડા સમયમાં તેનું ઘણુ નામ કમાવ્યુ છે.

સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેના લેટેસ્ટ ફોટોશૂટની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો જોઇ તો ચાહકો અવાર નવાર તેના ર ફિદા થતા રહે છે. હાલમાં પણ કંઇક આવું જ જોવા મળ્યુ. સારાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

સારા અલી ખાનનો આ તસવીરોમાં અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે કેમેરા સામે ખૂબ જ બોલ્ડ પોઝ પણ આપ્યા છે. ચાહકોને પણ આ તસવીરો પસંદ આવી રહી છે. ચાહકો સારાની આ તસવીરો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. સારાએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે, જે ખૂબ હોટ અને બોલ્ડ છે.

સારા બ્લેક હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ચાહકો તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. સારાએ બ્લેક બ્રાલેટ સાથે એક હાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યો છે. તસવીરોમાં સારાની અદા એટલી દિલકશ છે કે બધા તેની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે.

તસવીરોની ખાસ વાત તો એ છે કે તે બ્લેક અને વ્હાઇટ હોવા છત્તાં પણ સારાના હુસ્નનો રંગોને કારણે તે ખૂબજ ખૂબસુરત નજર આવી રહી છે. સારાએ આ તસવીર સાથે કેપ્શનમાં એક શાયરી લખી છે. સારાએ આ તસવીરો શેર કરતાની સાથે લખ્યુ કે, ‘કાશ કભી યૂં હો ન હસરતેં ન જૂનુન હો, તેરા ખ્યાલ હો ઔર તુ હો દિલમે બસ સુકૂન હો’

સારાના વર્કફ્રંટની વાત કરીએ તો, સારા જલ્દી જ અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ “સતરંગી રે”માં જોવા મળશે. તેણે ફિલ્મ “કેદારનાથ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને આ ફિલ્મમાં તે બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. આ ઉપરાંત તે રણવીર સિંહ સાથે “સિમ્બા”માં જોવા મળી હતી. તે છેલ્લે વરુણ ધવન સ્ટારર “કુલી નંબર 1″માં જોવા મળી હતી.

Shah Jina