બોલિવુડના સૌથી ખૂંખાર વિલન રંજીતની દીકરીનું હુસ્ન છે કયામત, 7 PHOTOS જોઈને આંખો ચાર થઇ જશે

બોલિવૂડના ખલનાયક પિતા રંજીતની છોકરી દિવ્યાંકા છે ચાંદનો ટુકડો, કિસ કરતા ફોટોસ વાયરલ થયા

બોલિવૂડની દુનિયામાં આમતો બધા હીરોને યાદ રાખવામાં આવે છે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા વિલન પણ થયા છે જેમને પોતાના દમદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હોય. બોલિવૂડ ફિલ્મના ખલનાયક અભિનેતા રંજીત કોઈ ઓળખના મોહતાજ નથી.

ખલનાયીકીનો એવોર્ડ જીતનાર રંજીતનું નામ આજે પણ બોલિવૂડમાં સૌથી ખૂંખાર વિલન તરીકે ગણવામાં આવે છે. પરંતુ રંજીત તેમની રિયલ લાઈફમાં બિલકુલ સાદા અને પારિવારિક માણસ છે.

આજે અમે તમને રંજીત વિશે નહિ પરંતુ તેમની છોકરી વિશે જાણવા જઈ રહ્યા છીએ જે આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં રહે છે. બોલિવૂડથી દૂર રહેવા વાળી રંજીતની છોકરી દિવ્યાંકા બેદી તેના પિતાની જેમ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

રંજીત ઘણી વાર સોશિયલ મીડિયા પર છોકરી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા  હોય છે. દિવ્યાંકા બેદીનું નિકનેમ ‘ગિગી’ છે. દિવ્યાંકા લાઈમલાઈટ અને ફિલ્મી દુનિયાથી તો દૂર જ છે પરંતુ સુંદરતા અને હુસ્નના બાબતે અભિનેત્રીને પણ ટક્કર આપે છે.

રંજીત એટલે કે ગોપાલ બેદી અને અલોકા બેદીની છોકરી દિવ્યાંકા આમતો સ્ટાર કિડની લિસ્ટમાં આવે છે પરંતુ તેને ફિલ્મી દુનિયાથી અલગ રાખી છે. દિવ્યાંકા ભલે સ્ટાર કિડ છે પણ તેને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ નથી.

દિવ્યાંકા તેના પરિવારની ખુબ જ નજીક છે અને માતા પિતા સાથે ખુબ જ સમય પસાર કરે છે. દિવ્યાંકા બેદી ફિટનેસના મામલે ખુબ ધ્યાન રાખે છે. તે ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર ફિટનેસની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે.

અને તે યોગા પણ ખુબ જ સારી રીતે કરે છે. તેની ટોન્ડ બોડી જોઈને ખબર પડી જાય છે કે દિવ્યાંકા એક દિવસ પણ તેના રોજના કામ બાકી નહિ રાખતી હોય.

દિવ્યાંકા બેદી ફેશન ડિઝાઈનર છે. દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ્વેલરી ડિઝાઇનિંગની તસવીરો શેર કરી છે જેમાં તે એક મોડેલ પર તેની ફેન્સી બીડ જ્વેલરી સેટ કરતી નજર આવી રહી હતી. દિવ્યાંકા બેદીને એક ભાઈ પણ છે જેનું નામ ચિરંજીવી બેદી છે.

દિવ્યાંકા તેના ભાઈની ખુબ નજીક છે અને તેની સાથેના મસ્તી ભરેલા પળની તસવીરો શેર કરતી રહે છે. જે જોઈને ખબર પડે છે બંને વચ્ચેનો બોન્ડ ખુબ જ સ્ટ્રોંગ છે.

દિવ્યાંકા બેદી એક વિદેશીને ડેટ કરી રહી છે. તેના બૉયફ્રેંડનું નામ ડેનિયલ મૈક્લી છે. બંને જીમ અને યોગાના પાર્ટનર પણ છે. તેમજ બંને દુનિયાના અલગ અલગ ભાગોમાં સાથે ફરેલા પણ છે. લાંબા સમયથી દિવ્યાંકા લોકડાઉનના લીધે બોયફ્રેન્ડથી દુર રહી છે.

ફિલ્મોમાં, મોટાભાગે છોકરીની ઈજ્જત લૂંટવા, માટે-કાપ કરવા અને વસૂલી કરવા જેવા પાત્રમાં જોવા મળતા રણજીતના અભિનયની સામે સારા-સારા લોકોની બોલતી બંધ થઇ જાય છે. તે હજી પણ ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મોમાં જેટલા તેજ તેઓ દર્શાવવામાં આવે છે, તેનાથી વિપરીત તેઓ તેમના વાસ્તવિક જીવનમાં વધુ શાંત રહે છે. જણાવી દઈએ કે રણજીતની એક સુંદર દીકરી છે જેનું નામ દિવ્યાંકા બેદી છે અને તે એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.

Patel Meet