આદિલ ખાને લાત મારી, મારો પેશાબ નીકળી ગયો’ જોસ જોસથી રડવા લાગી રાખી, જોઈ લો વીડિયો

ખાન પતિએ લાત મારી, મારો પેશાબ નીકળી ગયો’ જોસ જોસથી રડવા લાગી રાખી, જોઈ લો વીડિયો

આ સમયે રાખી સાવંતના જીવનમાં ભૂકંપ આવેલો છે. તે આ સમયે ઘણા મુશ્કેલ સમયમાંથી ગુજરી રહી છે. હજી થોડા દિવસો પહેલા જ તેણે તેની માતાને ગુમાવી છે અને હવે આદિલ સાથે તેના લગ્ન તૂટવાની કગાર પર છે. રાખી સાવંતે 6 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં એનાઉન્સ કર્યુ કે તે અને આદિલ અલગ થઇ ચૂક્યા છે. રાખીએ પતિ આદિલ પર દગો આપવા અને એકસ્ટ્રા મેરિટલ અફેરના આરોપ લગાવ્યા છે. હવે રાખીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. રાખીએ આદિલને તેની માતાની મોત માટે જવાબદાર ઠેરવ્યો છે.

આ સાથે જ તેણે મારપીટ કરવાનો પણ આદિલ પર આરોપ લગાવ્યો છે અને પોલિસ પાસે સુરક્ષાની માગ કરી છે. રાખીએ આદિલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલિસે આદિલને હિરાસતમાં લીધો હતો. રાખી સાવંતે આદિલ અને તેની ગર્લફ્રેન્ડથી પોતાના જીવને ખતરો જણાવતા પોલિસ પાસે પોતાની સુરક્ષાની માગ કરી છે. રાખી સાવંતની હાલત એવી થઇ ગઇ છે કે ક્યારેક તે મીડિયા સાથે વાત કરતા રડી પડે છે તો ક્યારેક જમીન પર બેસી જાય છે તો ક્યારેક તે ચક્કર ખાઇ પડી જાય છે.

તેને કંઇ સમજ નથી આવી રહ્યુ કે તે શું કરે. રાખી સાવંતે આદિલ પર મારપીટનો આરોપ લગાવ્યો છે અને તેણે કહ્યુ કે, આદિલે તેને પેટમાં એટલી જોરથી લાત મારી કે પેશાબ પણ નીકળી ગયો. હાલમાં પેપરાજી સાથે વાત કરતા તે રડી પડી હતી. તેણે કહ્યુ કે, આદિલે મને પેટમાં લાત મારી, રડતા રડતા મારો પેશાબ નીકળી ગયો. આદિલ મને છોડી જઇ ચૂક્યો છે. મારી માની બરાબર સારવાર થઇ જતી પણ જે સમયે મારી મા છેલ્લા શ્વાસ લઇ રહી હતી ત્યારે તે પેલી છોકરી સાથે બેડ ગરમ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રાખી સાવંતે કહ્યુ કે, જ્યારે આદિલ ગર્લફ્રેન્ડને લઇને ઘરે આવ્યો પૂરા શરીર પર લવ બાઇટ હતા. તે તેના પગમાં પડી અને ગિડગિડાવી. રાખીએ તેની મોત માટે આદિલને જવાબદાર ઠેરવ્યો છે. રાખીનો એક બીજો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જમીન પર બેસી રડતી દેખાઇ રહી છે અને કહી રહી છે આદિલ અને તનુ, મને પાગલ કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Chotu pandey (@shaileshpandeyy)

Shah Jina